Jio New Cheapest Plan | Jio New Plan 2023 | Jio Cheapest Plan 2023 | Jio Plan Information | Jio Latest Plan
JIO નો સૌથી સસ્તોપ્લાન : આ પ્લાનમાર્કેટમાંખુબજ ધૂમ મચાવી રહ્યો છે અને આ પ્લાન : માત્ર ને માત્ર 119 રૂપિયામાં મળશે અનેક તેમાં સુવિધાઓ છે
JIOનો સૌથી સસ્તોપ્લાન : હાલ સમય માં માર્કેટમાં ખૂબ ધૂમ મચાવીર હ્યો છે આ jio પ્લાન : આપડે જોઈએ તો અત્યારે જીઓનું સોથી ખૂબ સારું અને ટકાઉ નેટવર્ક બનીને માર્કેટમાં ઉભું છે તમને અત્યારે હાલ ના સમયમાં જ 100 માંથી 90 ગ્રાહકો જીઓ કંપનીના જ જોવા મળે છે અને જોઈએતો દરેક લોકો ને જીઓના આ બધાજ પ્લાન વિશે બધીજ માહિતી હોતી નથી,અને અમે તમારા માટે જીઓ કંપનીનો એકદમ સસ્તો અને સારો પ્લાન લઇને આવ્યા છીએ જેમાં તમને બધાજ લાભ ખૂબ જ સારા મળી રહે અને બીજારી ચાર્જની સામે તમને પણ ઘણો બધો ફાયદો આપે તો મિત્રો આ આર્ટિકલને સપૂર્ણ વચો.
રિલાયન્સજિયોનો ફકત 119 રૂપિયાના પ્લાન
PLAN PRICE | 119 |
Pack validity | 14 days |
DAILY DATA | 1.5 GB/Day |
VOICE | Unlimited CA;;s |
SMS | 300 |
jioનો સૌથી સસ્તા માં સસ્તોપ્લાન :
અહીઉપર જણાવ્યામુજબ જીઓ નો આ એક સૌથીસસ્તોપ્લાન છે આ પ્લેનમાંતમને 14 દિવસ ની વેલિડિટીપણ મળે છેઅને અનલિમિટેડ કોલ સાથે રોજ નું 1.5 GB હાઈ સ્પીડ ડેટા પણ તેમાં આપવામાં આવે છે, તથા તેની સાથે 300 SMS પણ ફ્રી આપવામાં આવેછે,અને તમને આ સસ્તાપ્લાન માં બધા જ સારાલાભ મળી રહે છે અને આ પ્લાનજીઓ ફોન યુસર માટે નથી પણ આ જીઓ ના prepaid ગ્રાહકોજ છે.
જો તમારે નવું બાઈક લેવાનું હોઈ તો HDFC આપી રહી છે ટુ વ્હીલર લોન આ લોન ની સંપૂર્ણ માહિતી નીચે લિંક પર ક્લિક કરીને મેળવો.
કેવી રીતે રિચાર્જ કરવું :
આ જીઓ નું રીચાર્જ તમે કોઈ પણ ઓનલાઈનએપ થી કે તમારા નજીક ના જીઓ સેન્ટર પર થી કરી શકો છો તથા તમે આ જીઓએપ થી પણ કરી શકો છો અને નીચે પ્રમાણે ના સ્ટેપદ્રારા તમે તેનું રીચાર્જ કરી શકો છો
સૌપ્રથમ તમે MyJioએપખોલો.
ત્યારબાદJioનંબર દાખલ કરો અનેOTP વડે App માંલૉગિન કરો.
અને રિચાર્જ પર ક્લિક કરો.
ત્યારબાદ ઉપર ટેબમાંValue પર ક્લિક કરો.
તેમાં રૂ.119 પ્લાન પસંદ કરો.
અને પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને તેની ખરીદી પર ક્લિક કરો.
ત્યારબાદ, Payment કરો.
અને ઉપર આપ્યા મુજબ તમે તેને બીજી કોઈ પણ રીચાર્જએપPhoePe, Paytm, Google Pay થી પણ સરળ રીતેરીચાર્જ કરી શકો છો.
આવીજ અવનવી ઉપયોગી માહિતી મેળવવા માટે નીચે આપેલ વોટસએપ બટન પર ક્લિક કરો અને મેળવો દરરોજ મોબાઈલ પર માહિતી