Jio Cricket Plans:- IPL 2023 હવે ગણતરીના દિવસોમાંજ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે IPLના તમામ ચાહકો માટે જિયોએ એક નવો જ ક્રિકેટ પ્લાન રજૂ કર્યો છે. જેની મદદ થી તમે લાઈવ ક્રિકેટ ની મજા માણી શકશો.
Jioના ક્રિકેટ રિચાર્જ પ્લાન્સમાં તમને અનલિમિટેડ લાઇવ ક્રિકેટ સ્ટ્રીમિંગ ની ઓફર મળી રહી છે. આ પ્લાન એ ટ્રુ અનલિમિટેડ 5G ડેટા સાથે મળશે. Jioના ક્રિકેટ પ્લાનમાં તમને દરરોજ ને માટે 3 GB ડેટા આપવામાં આવશે. અને આની સાથે સાથે તમને વધારાના ફ્રી ડેટા વાઉચર પણ આપવામાં આવશે. આ સિવાય પણ Jio ના ગ્રાહકો એડ ઓન ક્રિકેટ ડેટા પણ મેળવી શકે છે. આ ઑફર એ 24 માર્ચ 2023 ના રોજ થી Jio ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે.
હવે અહીં તમને જણાવી દઈએ કે આ પ્લાન ની શું શું કિંમતો રહશે.
Jio Cricket Plans(નવા પ્લાન ની કિંમત)
- Jioનો 999 રૂપિયાના આ પ્લાનમાં તમને 84 દિવસની વેલિડિટી મળશે. આ પ્લાનમાં તમને 241 રૂપિયાનું સ્પેશિયલ ફ્રી 40GB જેટલો ડેટા આપવામાં આવશે.
- Jioનો 399 રૂપિયાના આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી મળશે. આ સાથે 61 રૂપિયાનું 6 જીબી જેટલો ડેટા અને સ્પેશિયલ વાઉચર આપવામાં આવશે.
- Jioનો 219 રૂપિયાના આ પ્લાનમાં તમને 14 દિવસની વેલિડિટી મળશે. સાથે રૂ. 25 રૂપિયાનું 2 જીબી જેટલો ડેટાનું તમને સ્પેશિયલ વાઉચર આપવામાં આવશે.
Jio Cricket Plans (ક્રિકેટ એડ ઓન પ્લાનની કિંમતો)
- Jioના 222 રૂપિયાના આ પ્લાનમાં તમને 50 GB જેટલો ડેટા આપવામાં આવી રહ્યો છે.
- Jioના 444 રૂપિયાના આ પ્લાનમાં તમને લોકોને 60 દિવસ માટે પુરા 100GB જેટલો ડેટા આપવામાં આવશે.
- Jioના 667 રૂપિયાવાળા આ પ્લાનમાં તમને 90 દિવસ માટે 150 GB જેટલો ડેટા આપવામાં આવશે.
આ પ્લાન વિષે ની વધુ માહિતી માટે તમે નીચે આપેલ ઓફિશ્યિલ વેબસાઈટ ને પણ ચેક કરી શકો છો અથવા નીચે આપેલ વિડિઓ ને જુઓ
Jio ની ઓફિસિઅલ વેબસાઈટ જોવા માટે | અહીં ક્લિક કરો. |
પ્લાન વિશે નો વિડિઓ જોવા માટે | અહીં ક્લિક કરો. |
આ માહિતીને તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેને પણ આ માહિતીનો લાભ મળી શકે.
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.