જો તમારો પણ ડેટા પૂરો થઇ ગયો છે અને ઇમર્જન્સીમાં તમારે સાવ નજીવા રૂપિયામાં રિચાર્જ કરવું છે તો Jio આપી રહ્યું છે આકર્ષક ઓફર કરો 15 રૂપિયાનું રિચાર્જ અને મેળવો આટલા GB ડેટા
Jio એ સૌથી મોટું ટેલિકોમ નેટવર્ક ધરાવતી ભારતીય કંપની છે. Jio કંપની નો ઉદેશ્ય છે કે ભારતના તમામ નાગરિકોને સાવ સસ્તા દરે ઈન્ટરનેટ નો લાભ મળી રહે. આ માટે Jio અનેક પ્લાન માર્કેટમાં લાવતી હોઈ છે. આજે આ લેખ માં અમે આપને આવાજ એક Jio Voucher Plan વિશે માહિતી આપીશુ જેમાં તમને માત્ર ને માત્ર 15 રૂપિયાના રિચાર્જ માંજ ખુબજ સારો એવો ડેટા મળી રહે છે.
Jio 15 Rupees Recharge Plan
મિત્રો જયારે પણ આપણે કોઈ સોન્ગ, મોવી અથવા કોઈ બીજી મોટી ફાઈલો ને ડાઉનલોડ કરતા હોઈએ છીએ ત્યારે આપડો મોબાઇલ ડેટા જલ્દી થી પૂરો થઇ જતો હોઈ છે અને આપડે પાછો ડેટા રિન્યૂ થાય ત્યાં સુધી રાહ જોવી પડતી હોઈ છે. પરંતુ હવે Jio લાવ્યો છે સૌથી સસ્તું રિચાર્જ પ્લાન જેની મદદ થી તમે ડેટા રિન્યૂ થવાની રાહ જોયા વિના તમારા ડાઉન્લોઅડની પ્રક્રિયાને ચાલુ રાખી શકો છો.
Jio ના 15 રૂપિયાના રિચાર્જ પર તમને 1 GB નો ડેટા મળશે.
આ સિવાય પણ જીઓના ઘણા બધા વાઉચર ઉપલબ્ધ છે જેની માહિતી નીચે આપેલ છે.
Jio ના 25 રૂપિયાના રિચાર્જ પર તમને 2 GB નો ડેટા મળશે.
Jio ના 61 રૂપિયાના રિચાર્જ પર તમને 6 GB નો ડેટા મળશે.
Jio ના 121 રૂપિયાના રિચાર્જ પર તમને 12 GB નો ડેટા મળશે.
આ હતા જીઓ વાઉચર ના પ્લાન જેની વેલિડિટી 24 કલાક ની હોઈ છે. આ સિવાય જો તમારે સાવ નજીવી કિંમતે જીઓનો 30 દિવસનું રિચાર્જ 2.5 GB ડેટા મેળવવો હોઈ તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.