You are currently viewing Jio Family Plan: અનેક લોકોના ચાલશે ફોન એક રિચાર્જમાં Jioની ખાસ ઓફર

Jio Family Plan: અનેક લોકોના ચાલશે ફોન એક રિચાર્જમાં Jioની ખાસ ઓફર

હવે થી નહિ કરવું પડે અલગ અલગ રિચાર્જ Jio Family Plan દ્વારા એકજ રિચાર્જ માં ચાલશે આખા પરિવારના ફોન આ રિચાર્જ પ્લાન ની શું છે કિંમત અને કેવીરીતે રિચાર્જ કરવું તેની સંપૂર્ણ માહિતી આજના આ લેખ માં આપીશું તો આપ સૌલોકોએ આ લેખને અંત સુધી જરૂરથી વાંચવો.




મિત્રો રિલાયન્સ જીઓ પોતાના ગ્રાહકો માટે અવારનવાર ખુબજ સારી અને ઉપયોગી ઓફરો લાવતું હોય છે. આપણે સૌ કોઈ જાણીયે છીએ કે Jio નું આખા દેશમાં ખુબજ મોટું નેટવર્ક આવેલું છે.

દરેક 100 લોકો માંથી 80 થી 90 લોકો Jio કંપનીનાજ સિમ વાપરતા હોય છે. અને અમુક ના ઘરમાં તો બધાજ લોકો Jio કંપની નાજ સિમ વાપરતા હોય છે.

પરંતુ તેઓને અલગ અલગ રિચાર્જ કરવું પડતું હોય છે આ વાતને ધ્યાને રાખીને Jio દ્વારા ગ્રાહકોને અલગ અલગ રિચાર્જ ન કરવું પડે અને પૈસા પણ ન બગાડવા પડે તે માટે જીઓ દ્વારા Family Plan ની સુવિધા લોન્ચ કરી છે.

2 Parson Jio Family Plan (બે લોકો માટેનો ફેમિલી પ્લાન) 

જો તમે ઘરમાં બે લોકો Jio સિમ વાપરો છો તો તમારે Jio ના ફેમિલી પ્લાન માટે 599 રૂપિયા ખર્ચ કરવા પડશે જેમાં તમને 100GB ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ, અને દરરોજના 100 SMS મળશે.

3 Parson Jio Family Plan (ત્રણ લોકો માટેનો ફેમિલી પ્લાન) 

અને જો તમે ઘરમાં ત્રણ લોકો Jio સિમ વાપરો છો તો તમારે Jio ના ફેમિલી પ્લાન માટે 799 રૂપિયા ખર્ચ કરવા પડશે જેમાં તમને 150GB ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ, અને દરરોજના 100 SMS મળશે.

આ સિવાય જો તમે જીઓ ના સૌથી સસ્તા પ્લાન વિશે જાણવા માંગો છો તો નીચે આપેલ લિંક પર ક્લીક કરો. (આ કોઈ ફેમિલી પ્લાન નથી, નોર્મલ પ્લાન છે જેમાં તમે એકજ સિમ પર રિચાર્જ કરી શકો છો.)




https://bit.ly/41iqv7z

Jio Family Plan (રીચાજ કેવી રીતે કરવું)

જીઓ ફેમિલી પ્લાન નું રિચાર્જ કરવા માટે તમે Jio App, Paytm, Google pe દ્વારા ઓનલાઇન અથવા ઓફલાઈન પણ રિચાર્જ કરી શકો છો.

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ બટન પર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ.

વોટ્સએપ

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply