Jio Holi Offer | Jio Recharge offer | Jio prepaid offer | Holi offer | Jio Holi special Offer | Jio festival Offer
Jio એ દરેક તહેવારો પર પોતાના ગ્રાહકો માટે અવનવી ઑફરો લાવતી હોય છે. આજે હોળી ના પાવન પર્વ પર જીઓ દ્વારા ખુબજ આકર્ષક ઓફર આપવામાં આવી રહી છે જેમા 2.5 GB એટલે કે ટોટલ 225GB નો ડેટા 90 દિવસની વેલીડીટી સાથે આપવામાં આવી રહ્યો છે.
જો તમે વધુ પડતા ઈન્ટરનેટ નો ઉપયોગ કરતા હોવ તો આ પ્લાન તમારા માટે ખુબજ ઉપયોગી થશે.
આ પ્લાન ની કિંમત 899 રૂપિયા છે જેમાં તમને 2.5 GB નો દરરોજ ડેટા 90 માટે મળશે અને આની સાથે તમને Jio Cinema, Jio Tv નું સબસ્ક્રિબશન પણ મળશે.
આ પ્લાન ને તમે જીઓ એપ અથવા ઑફલાઇન પણ કરાવી શકો છો.
આ સિવાય પણ Jio ના ઘણા બધા પ્લાન્સ માર્કેટમાં અવેલેબલ છે. જે નીચે આપેલ છે.
જો તમારે આટલો મુંઘો પ્લાન ન કરાવવો હોય અને 2.5 GB ડેટા 30 દિવસ માટે ખુબજ ઓછી કિંમતે મેળવવું હોય તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને જાણો પ્લાન ની સંપૂર્ણ વિગત
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.