Jio Long Validity Recharge : જીઓ એ ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. જે પોતાના ગ્રાહકો માટે અવાર નવાર નવા નવા પ્લાન્સ લોન્ચ કરતી હોય છે. આ પ્લાન્સ દરેક લોકોના બજેટ ને ધ્યાને રાખીને બનાવામાં આવતા હોય છે.
અને આ પ્લાન્સની ખાસિયત એ છે કે જો તમે વધુ ઈન્ટરનેટ નો ઉપયોગ કરતા હોવ તો એ પ્રમાણેના પ્લાન્સ પણ છે અને જો તમે વધુ વેલિડિટી મેળવવા માંગતા હોવ તો એવા પ્લાન્સ પણ ઉપ્લ્ભ Jio કરાવે છે.
આજે અમે Jio Long Validity Recharge પ્લાન વિશે માહિતી આપવાના છીએ.
Jio Long Validity Recharge (પ્લાનની વિગતો)
આજે અમે જે jio ના પ્લાનની વાત કરવાના છીએ તે પ્લાનની કિંમત 2999 રૂપિયા છે. આ પ્લાન માં તમને લાંબા સમય સુધીનું રિચાર્જ આપવામાં આવે છે. આથી તમારે ઘડીયે વારે રિચાર્જ કરાવવું પડતું નથી.
આ પ્લાન માં તમને 912 જીબીનો ડેટા એટલે કે 2.5 GB ડેટા દરરોજ મળશે. અને 388 દિવસની વેલીડીટી પણ મળશે. અને આ સિવાય આ પ્લાનમાં લોકોને તમામ પ્રકારની jio એપ્સનું ફ્રી માં સબ્સક્રિપ્શન પણ મળશે.
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
જો તમારે આટલો મુંઘો પ્લાન ન કરાવવો હોય અને 2.5 GB ડેટા 30 દિવસ માટે મેળવવું હોય તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને જાણો પ્લાન ની સંપૂર્ણ વિગત