Jio રિચાર્જ પ્લાન :- રિલાયન્સ જિયો એ ટેલિકોમ જગતની જાણીતી કંપની ઓ માની એક છે જે ગ્રાહકો માટે અલગ-અલગ પ્રકારના પ્લાનસ ઓફર કરતી હોય છે. આજે, આ લેખ માં અમે તમને, Reliance Jio ના એવા પ્લાન્સ વિશે જણાવશું જેમાં તમને અનલિમિટેડ કોલિંગ અને ડેટા પ્લાન મળશે, જેની કિંમત અત્યારે રૂપિયા 500 થી પણ ઓછી છે
Jio રિચાર્જ પ્લાન
Jio દ્વારા 500 ની અંદરની રેન્જમાં આવતા 13 અલગ-અલગ પ્લાનની ઓફર કરી રહી છે જેમાંથી તમે લોકો તમારા મન પસંદ શ્રેષ્ઠ પ્લાનની પસંદગી કરી શકો છો. દરેક પ્લાનની પોતાની વિશિષ્ટ પ્રકારની સુવિધાઓ રહેલી હોય છે અને આ બધાજ પ્લાનની સાથે સાથે તમને Jio એપ્સનું પણ સબ્સ્ક્રિપ્શન મેળવી શકો છો.
200 રૂપિયા થી ઓછી કિંમતના Jio રિચાર્જ પ્લાન
1) Jio નો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન જો કોઈ હોઈ તો તે રૂ. 119 પ્રીપેડ પ્લાન છે જે માં ગ્રાહકોને 14 દિવસ માટે Jio એપ્સના સબ્સ્ક્રિપ્શન સાથે સાથે 1.5GB દરરોજનું ડેટા મળે છે,અને 100 sms સાથે અનલિમિટેડ કૉલિંગ પણ મળે છે.
2) જીઓ નો બીજો સૌથી સસ્તો પ્લાન છે 149 રૂપિયાનો જેમાં કંપની 20 દિવસની વેલિડિટી સાથે સાથે દૈનિક 1GB ડેટા, અનલિમિટેડ કૉલિંગ, અને દરરોજ ના 100 sms ની સાથે Jio એપ્સનું સબ્સ્ક્રિપ્શન પણ આપે છે.
3) આ પછી રિલાયન્સ જિયોનો રૂ. 179ના પ્લાન છે જેમાં, કંપની દરરોજનું 1GB ડેટા અને 100 SMS એ પણ 24 દિવસ માટે અનલિમિટેડ કૉલિંગ સાથે આપે છે.
4) Jio નો 200 રૂપિયા થી પણ ઓછી કિંમતના પ્લાન માં રૂ. 199ના પ્લાનનો સમાવેશ થાય છે. જેમાં તમને દરરોજનું 1.5GB ડેટાની સાથે 100 એસએમએસ અને 23 દિવસ માટે અનલિમિટેડ કૉલિંગ મળે છે.
300 રૂપિયા થી ઓછી કિંમતના Jio રિચાર્જ પ્લાન
5) જીઓ ના 300 થી ઓછી કિંમત વાળા પ્લાન માં 209 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં સમાવેશ થાય છે જેમાં કંપની દ્વારા તમને દરરોજનું 1GB ડેટા અને 100 SMS આપવામાં આવે છે. આની સાથે સાથે જ આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ ની પણ સુવિધા આપવામાં આવે છે. આ પ્લાનની વેલીડીટીની વાત કરીએ તો 28 દિવસની છે.
6) Jio નો 239 રૂપિયાનો પ્લાન જેમાં તમને, કંપની દ્વારા 28 દિવસ માટે દરરોજની 1.5GB ડેટાની સાથે સાથે 100 એસએમએસ અને અનલિમિટેડ પ્રકારની કૉલિંગનો પણ લાભ મેળવી શકો છો.
7) આ 249 રૂપિયાનો પ્લાન એ વેલકમ ઓફર અંતર્ગત આવે છે જે Jio કંપની દ્વારા 5G માટે રજૂ કરવામાં આવેલ છે. આ પ્લાનમાં તમને 30 દિવસ સુધીની દરરોજના 2GBજેટલો ડેટા, કંપની દ્વારા ઑફર કરવામાં આવે છે અને સાથે સાથે 100 sms અને અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા આપવામાં આવે છે.
8) 259 રૂપિયાનો આ પ્લાન, પણ કંપ દ્વારા વેલકમ ઑફર હેઠળજ રજુ કરવામાં આવ્યો છે જેમાં 1.5GB નું દરરોજનું ડેટા, સાથે સાથે 100 એસએમએસ અને અનલિમિટેડ કૉલિંગની પણ સુવિધા આપવામાં આવે છે. આ પ્લાનની મદદ થી તમે 5G ઈન્ટરનેટનો પણ આનંદ લઈ શકો છો.
9) Jioના રૂ. 296 વાળા પ્લાનમાં કંપની તરફથી તમને 30 દિવસ માટે તમને 25GB સુધીનો ડેટા મળશે, જેમાં અનલિમિટેડ કૉલિંગ નો લાભ મળશે અને સાથે સાથે તમને દરરોજના 100 sms પણ મળશે.
10) જીઓ નો આ 300 રૂપિયાથી ઓછી કિંમત વાળા પ્લાન માં છેલ્લો પ્લાન છે જેમાં 299 રૂપિયાનો પ્રીપેડ પ્લાન પર 28 દિવસ માટે દરરોજના 2GB ડેટા, અને અનલિમિટેડ કોલિંગની સાથે સાથે 100 SMS પણ મળશે.
400 રૂપિયા થી ઓછી કિંમતના Jio રિચાર્જ પ્લાન
11) Jio 400 રૂપિયાથી પણ ઓછી કિંમત માં ગ્રાહકોને સારા એવા પ્લાન ઑફર કરે છે જેમાં 349 રૂપિયા વાળા પ્લાનનો સમાવેશ થાય છે. આ પ્લાન માં તમને દરરોજ 2.5GB ડેટા નો લાભ મળશે, અને દરરોજ 100 એસએમએસની સાથે સાથે 30 દિવસ માટે અનલિમિટેડ કૉલિંગનો પણ લાભ મેળવી શકો છો.
500 રૂપિયા થી ઓછી કિંમતના Jio રિચાર્જ પ્લાન
12) 419 રૂપિયાના આ પ્લાનમાં જીઓ તમને 28 દિવસ માટે દરરોજના 3GB ડેટા આપે છે, અને અનલિમિટેડ કૉલિંગની સાથે સાથે દરરોજના 100 SMS પણ મળશે.
13) જીઓ નો આ 500 રૂપિયા થી ઓછી કિંમતના પ્લાન માં છેલ્લો પ્લાન છે જેમાં કંપની 479 રૂપિયામાં તમને દરરોજ નું 1.5GB ડેટા, અને અનલિમિટેડ કૉલિંગની સાથે સાથે દરરોજના 100 sms આપે છે. આ પ્લાનની વેલિડિટીની વાત કરીએ તો તમને આમાં 56 દિવસ વાપરવા મળશે.
આ સિવાય પણ જીઓ ના વધુ કિંમત વાળા પણ છે જેમાં તમે વધુ સમય સુધીનું રિચાર્જ મેળવી શકો છો અને સાથે સાથે ડેટા અને જીઓ એપ્લિકેશનને ફ્રીમાં વાપરી શકો છો. અમે અહીં નીચે જીઓ નો 386 દિવસના પ્લાન વિશે માહિતી આપી છે. જેને તમે અહીં ક્લિક કરો પર ક્લિક કરીને વાંચી શકો છો.
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.