Junagadh APMC । Junagadh APMC Market Yard Price Today | Junagadh Mandi Bhav | Bhav Bajar Gujarat | Gujarat Bazar Bhav | Aaj Na Bajar Bhav | APMC Market
Junagadh APMC Marketing Yard Price – જૂનાગઢ ના માર્કેટિંગયાર્ડના ભાવ બજાર
તારીખ :17/4/2022 જૂનાગઢ માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ નીચે ટેબલ માં આપેલ છે.
જૂનાગઢ માર્કેટિંગયાર્ડના તાજેતર ના ભાવ બજાર જાણવા માટે અમારા Whatsapp Group સાથે જોવો.
વોટસઅપ ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો.
Junagadh APMC Marketing Yard address, Map & contact number
સરનામું:- જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દોલતપરા, જૂનાગઢ, ગુજરાત 360311, ભારત.
ફોન:- 0285 266 0281
Junagadh APMC Marketing Yard List
1) Una APMC market yard – ઉના માર્કેટ યાર્ડ બજાર ભાવ
2) Veraval APMC Patan marketing yard – વેરાવળ પાટણ માર્કેટીંગ યાર્ડ બજાર ભાવ
3) Kodinar APMC marketing yard bazar bhav – કોડીનાર માર્કેટિંગ યાર્ડ બજાર ભાવ
4) Mangrol APMC marketing yard – માંગરોળ માર્કેટીંગ યાર્ડ બજાર ભાવ
5) Keshod APMC market yard bhav – કેશોદ માર્કેટ યાર્ડ બજાર ભાવ
6) Maliya Hatina APMC market yard – માળીયા હાટીના માર્કેટ યાર્ડ બજાર ભાવ
7) Sutrapada APMC marketing yard bhav – સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડ બજાર ભાવ
8) Visavadar APMC marketing yard bhav – વિસાવદર માર્કેટિંગ યાર્ડ બજાર ભાવ
9) Talala APMC market yard – તાલાલા માર્કેટ યાર્ડ બજાર ભાવ
10) Manavadar APMC marketing yard bhav – માણાવદર માર્કેટીંગ યાર્ડ બજાર ભાવ
11) Vanthali APMC market yard bhav – વંથલી માર્કેટ યાર્ડ બજાર ભાવ
12) Bhesan APMC market yard bhav – ભેસાણ માર્કેટ યાર્ડ બજાર ભાવ
13) Mendarda APMC market yard bhav – મેંદરડા માર્કેટ યાર્ડ બજાર ભાવ
APMC Junagadh Marketing Yard
મગફળીનું જો કોઈ ગઢ હોય તો તે છે, જૂનાગઢ કારણ કે અહીં સૌથી વધુ પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન લેવામાં આવે છે અને અહીંની કૃષિ યુનિવર્સિટીમાં નવી નવી મગફળીની જાતોનું સઁશોધન કરવામાં આવતું હોય છે. આ જાતોનું ખેડૂતો વાવેતર કરીને મબલખ ઉત્પાદન મેળવતા હોય છે,
ખેડૂતોને પોતાની જણસી પર સારા ભાવો મળી રહે તે માટે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ સતત કાર્યરત ભૂમિકા ભજવે છે.
ખેડૂતો પણ પોતાની જણસી ના ભાવો જાણવા માટે સમાચાર પત્રો અને ગામમાં જણસી નો વ્યાપાર કરતા વ્યાપારીઓને પૂછતાં હોઈ છે, પરંતુ આમાં ખેડૂતોને ખુબજ વાર લગતી હોઈ છે અને સચોટ માહિત પણ ન મળતી હોઈ એટલે ખેડૂતો પોતાની જણસી વ્યાપારીઓ જે ભાવ કહે તે ભાવે વેચી દેતા હોઈ છે આથી ખેડૂતો ને ક્યારેક માર્કેટિંગ યાર્ડ કરતા પણ ઓછા ભાવો મળવાથી ખુબજ નુકસાની નો સામનો કરવો પડતો હોઈ છે.
પરંતુ હવે ખેડૂતો ને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમે આ વેબસાઈટ ના માધ્યમ થી સૌરાષ્ટ્ર ના તમામ માર્કેટિંગ યાર્ડ ના ભાવો વિષે સચોટ અને સરળ માહિતી આપીશુ.