Kapas Bhav Bajar | Kapas Bhav | Kapas Bhav Today Gujarat | Gondal Kapas Bhav | Rajkot Kapas Bhav
જોવા મળી હતી. રૂનાં ભાવ ઘટ્યા ભાવથી રૂ.૧૫૦૦ જેવા ખાંડીએ વધી ગયા હોવાથી કપાસનાં ભાવમાં રોજ વધારો થાય છે અને શુક્રવારે પણ ભાવમાં રૂ.૫થી ૧૦ સુધારો થયો હતો.
આગામી દિવસોમાં કપાસની બજારમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. ગુજરાતમાં લોકલ કપાસના ભાવ રૂ.૧૬૦૦થી ૧૬૫૦ વચ્ચેક્વોટ થયાં હતાં.
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૨૫ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૫૦૦ થી ૧૫૫૦, મહારાષ્ટ્રનાં રૂ.૧૫૫૦થી ૧૬૦૦નાં ભાવ હતાં.
કડીમાં મહારાષ્ટ્રની ૪૦ ગાડી અને કાઠીયાવાડની ૨૫થી ૩૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૫૦૦થી ૧૬૦૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૫૮૦ થી ૧૬૪૦નાં હતાં
રોજના બજાર ભાવ વૉટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
જે પશુપાલકોને રૂપિયા 3 લાખ સુધીની લોન મેળવવી હોય તે નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને મેળવો સંપૂર્ણ માહિતી.