You are currently viewing Car Insurance લેતા પહેલાં આટલી વાતોનું રાખો ધ્યાન, નહીં તો માથે પડશે વીમો

Car Insurance લેતા પહેલાં આટલી વાતોનું રાખો ધ્યાન, નહીં તો માથે પડશે વીમો

Car Insurance:- હાલના સમયમાં ઘણા એવા પણ લોકો હોય છે જે ઉતાવળે ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઇ લેતા હોય છે. પરંતુ તેઓ તેના ઈન્સ્યોરન્સ માટેની માહિતી રાખતા નથી કે તેને વધુ ગંભીરતા પૂર્વક લેતા નથી. આથી અધૂરી માહિતીને લીધે તેઓ ને મળવા પાત્ર વિમાન ફાયદાઓ થી વંચિત રહી જતા હોય છે અને ઘરના પૈસા નાખતા હોય છે. 

આજે અમે તમને Car Insurance ના એવા ફાયદાઓ વિશે માહિતી આપીશુ જે તમે નહિ જાણતા હોવ.




1.  તમારા વાહનથી જો કોઈ બીજા લોકોને ઈજા પહોંચે છે તો તેના ઈલાજનો ખર્ચ એ પોલીસી આપનાર કંપની ચૂકવશે.
2. તમારી કાર થી જો એક્સીડંટ થાય અને સામે વાળી વ્યક્તિનું મૃત્યુ થાય તો તેનું વળતળ પણ વીમા કમ્પની ચુકવશે.
3. જો તમારી કાર થી બીજા કોઈ પણ વાહનને નુકશાન થાય છે તો તેનું વળતર પણ પોલીસી Car Insurance આપનારી કંપની જ ચૂકવશે
4. જો એક્સીડંટ થાય અને સામે વળી વ્યક્તિ તમારા  પર કેસ કરે તો તે કેસ નો તમામ ખર્ચો પણ વીમા કંપનીઓને જ ચૂકવવાનો હોય છે.

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply