You are currently viewing પથરીના દર્દીઓ માટે આ ફળ છે સંજીવની બુટી સમાન

પથરીના દર્દીઓ માટે આ ફળ છે સંજીવની બુટી સમાન

Kidney Stone Patient Diet:- કિડનીમાં પથરી થવી એ આજના સમયમાં ખૂબ જ સામાન્ય બીમારી થઈ ગઈ છે. પથરી થવાનું જો કોઈ મુખ્ય કારણ હોઈ તો તે છે ખરાબ રહેણી કહેણી અને ખાવા પીવાની ખરાબ આદતો. જેના લીધે કિડનીમાં વધારે માત્રમાં મિનરલ આવી જતા હોય છે અને તે પથરી નું નિર્માણ કરતા હોય છે.




કિડનીમાં જયારે પણ પથરીની સમસ્યા હોય ત્યારે આપણે એવી વસ્તુઓન ખાવી જોઈએ જેમાં ઓક્સાઈડનું પ્રમાણ ખુબજ વધારે હોય. પરંતુ સાથે સાથે જ એવી વસ્તુઓનું પણ આપણે સેવન કરવું જોઈએ જેના લીધે કિડનીમાંથી પથરી બહાર નીકળી જાય. આજના આ લેખમાં આમે તમને એવી વસ્તુઓ વિશે માહિતી આપીશું જેનું સેવન કરવા માત્રથીજ પથરીના દર્દીઓને સારી એવી રાહત મળી જતી હોય છે.

પથરીની સમસ્યામાં ક્યાં ફળોનું સેવન કરવું જોઈએ

મુખ્યત્વે જયારે પણ આપણને પથરીની સમસ્યા થતી હોય છે ત્યારે ડોકટરો આપણને અમુક ફાળો ખાવાની સલાહ આપતા હોય છે જેનાથી આપણને પથરીની સમસ્યા માંથી સારો એવો લાભ મળતો હોય છે. અમે અહીં નીચે એવા ફળો વિશે માહિતી આપી છે જેનું સેવન કરવાથી તમને પથરીની સમસ્યા માંથી કાયમ માટે છુટ્કાર મળી જશે.

પાણીવાળા ફળ –

જે લોકોને પણ પથરીની સમસ્યા હોય તેઓને પાણીથી ભરપૂર હોય તેવા ફળ સેવન કરવું જોઈએ. આ ફળમાં તમે નાળિયેર, તરબૂચ, શકરટેટી જેવા ફળોનું સેવન કરી શકો છો. આ ફળોનું સેવન કરવાથી કિડનીમાં રહેલી પથરી તૂટીને બહાર નીકળી જાય છે.




ખાટા ફળ –

વિટામીન સી થી ભરપૂર એવા ખાટા ફાળો ખાવાથી પણ પથરીના દર્દીઓને સારો એવો ફાયદો થાય છે. ખાટા ફળોનું સેવન કરવાથી પથરી છે એ તૂટીને બહાર નીકળી જતી હોય છે. ખાટા ફળોમાં મુખ્યત્વે સાઈટ્રિક એસિડ રહેલું હોય છે જે પથરી ની સમસ્યામાં ખુબજ ફાયદાકારક હોય છે. ખાટા ફળોમાં મુખ્યત્વે સંતરા, મોસંબી, દ્રાક્ષ વગેરેનું સેવન કરવું જોઈએ.

આ સિવાય કિડનીમાં પથરીની સમસ્યા વાળા વ્યક્તિએ કેલ્શિયમથી ભરપૂર ખોરાકનો ઉપયોગ ન કરવો જોઈએ. જે પણ વસ્તુઓમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે જેમ કે દૂધ, કેળા વગેરે ન લેવું જોઈએ.

આ સિવાય વધુ માહિતી માટે નીચે આપેલ વિડિઓ ને જુઓ 

આ માહિતીને તમારા બધાજ ગ્રુપ માં શેર કરો જેથી તે લોકો પણ આ માહિતીનો લાભ લઇ શકે અને જે લોકોને પથરીની સમસ્યા છે તે તેના થી છુટકારો મેળવી શકે.

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




http://bit.ly/3IylQqL

ખાસ નોંધ: અમે વિવિધ પોર્ટલ ના માધ્યમ થી માહિતી એકત્રિત કરીને આપની સમક્ષ લાવતા હોઈએ છીએ. આ માહિતી આપવાનો અમારો એક માત્ર ઉદેશ્ય છે કે લોકોને ઘરે બેઠા દેશ અને દુનિયાની બધીજ જાણકારી મળી રહે. જે કાઈ પણ માહિતી sarkarisahayyojana.com પર લખવામાં આવે છે તે બીજા પોર્ટલ માંથી લેવામાં આવતી હોઈ છે આથી અમે કોઈ પણ જવાબદારી લેતા નથી. જો તમારે તે માહિતી વિશે વધુ જાણવું અથવા કોઈ પણ વસ્તુ લેવી હોઈ તો તેની ઓફિશ્યિલ વેબસાઇટ અથવા રૂબરૂ મુલાકાત લઈને પછીજ કોઈ પણ નિર્ણય લેવો.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply