You are currently viewing હવે ઘરે બેઠા મેળવો લાઇસન્સ : મોબાઇલ માંજ આપી દો પરીક્ષા 

હવે ઘરે બેઠા મેળવો લાઇસન્સ : મોબાઇલ માંજ આપી દો પરીક્ષા 

હવે ઘરે બેઠા મેળવો લાઇસન્સ: મોબાઇલ માંજ આપી દો પરીક્ષા । ભારત સરકાર દ્વારા દેશના તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યો છે કે હવેથી લર્નિગ લાઇસન્સ માટે લોકો પોતાના ઘરેથીજ પરીક્ષા આપી શકશે.

ટુ વિલર અથવા ફોર વિલર નું લાઇસન્સ હોવું એ આજના સમયમાં કેટલું મત્વનું છે એ આપ સૌ કોઈ ખુબજ સારી રીતે જાણો છો. જો આપડી પાસે લાઇસન્સ ન હોઈ તો ટ્રાફિક પોલીસ આપને ખુબજ સારી એવી પોન્ચ ફાળીને આપે છે. અને આપડે કાયદાનો પણ ભંગ કરીયે છીએ. આથી લાઇસન્સ દરેક નાકરીક પાસે હોવુંજ જોયે.




પરંતુ આપડે નવું લાઇસન્સ મેળવવા માટે અમુક લેખિત પરીક્ષાઓ આપવી પડતી હોઈ છે અને આ પરીક્ષા આપવા માટે કેન્દ્ર પર વારે ઘડીયે ધક્કાઓ ખાવા પડતા હોઈ છે. આથી લોકોને પોતાનું રોજનું કામ કાજ મૂકીને પરીક્ષા માટે કેન્દ્ર પર વારે ઘડીયે ધક્કા ખાવા ન પડે તે હેતુ થી કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ રાજ્યોને આદેશ આપ્યો કે લર્નિંગ લાઇસન્સ માટે ઓનલાઇન પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવે.

લાઇસન્સ માટે ઓનલાઇન પરીક્ષા

આ ઓનલાઇન પરીક્ષા તમે મોબાઇલ ની મદદ થીજ ઘરે બેઠા આપી શકશો. આ પરીક્ષા કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ અભ્યાસક્રમ મુજબ લેવામાં આવશે. જેમાં 7 દિવસ સુધી અભ્યાસક્રમ શીખ્યા બાદ તમારે લાઇસન્સ માટેના નક્કી કરેલ ઓનલાઇન પોર્ટલ પર પરીક્ષા આપવાની રહશે.




લર્નિંગ લાઇસન્સ માટે કેવી રીતે અપ્લાય કરવું 

જો તમારા 18 વર્ષ પૂર્ણ થઇ ગયા છે ત્યારબાજ તમે લાઇસન્સ માટે અપ્લાય કરી શકો છો. પરંતુ આ માટે તમારે પરીક્ષા આપવાની રહશે. પરીક્ષા આપ્યા બાદજ તમને લાઇસન્સ મળશે. લર્નિંગ લાઇસન્સ માટે તમારે RTO દ્વારા પ્રમાણિત વેબસાઈટ sarathi.parivahan.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહશે. આ વેબસાઈટ પર તમારે બધાજ ડોક્યુમેન્ટ અને જરૂરી ફીસ ભર્યા બાદ તમારું રજિસ્ટ્રેન થઇ જશે.

જો તમારે પણ લાઇસન્સ માટે અપ્લાય કરવાનું હોઈ તો નીચે આપેલ વિડિઓ ને જુઓ 

આવીજ ઉપયોગી માહતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો 

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply