lemon price in gujarat | lemon price per kg/in gujarat | Lemon price in Ahmedabad today | Lemon price today
ગુજરાત સહિત મદ્રાસ, કર્ણાટકમાં, આ સમયે પાકતા લીંબુનો પાક પ્રતિકૂળ હવામાનને લીધે ઉત્પાદનમાં મોટી અસર પામ્યો છે. તેથી આ વર્ષના ઉનાળે લીંબુએ રેકોડબ્રેક ભાવ સપાટી હાંસલ કરી છે.
સુરેન્દ્રનગરના સાયલા પંથકના એક ખેડૂતે રાજકોટ યાડમાં પોતાના લીંબુ વેચ્યાના બીલ સાથે તસવીર મોકલી છે.

બીલમાં સૌથી બેસ્ટ ક્વોલિટીના લીંબુનો ભાવ પ્રતિ ૨૦ ક્લિાો રૂ.૪૬૦૦ છે. મીડિયમ ક્વોલિટીમાં ર૨.૩૬૦૦ અને નબળી ક્વોલિટીમાં ૨.૧૨૦૦નો ભાવ હતો. હાલ આવકો વધી છે , પરંતુ ખેડૂતો કાચા-પાકા નબળી ક્વોલિટીના લીંબુ બજારમાં મોકલવા લાગ્યા છે. બેસ્ટ ક્વોલિટીમાં આજે પણ આવક ઓછો હોવાની સામે ઉંચા ભાવ છે.
હાલમાં તમારા શહેરમાં લીંબુના શું ભાવ ચાલી રહ્યા છે તે જોવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.