You are currently viewing LPG Price: સવાર સવારમાં આવ્યો મોટો ઝટકો, LPG સિલિન્ડર ચાર મહિના પછી થયું મોંઘું, હવે તમારે આપવા પડશે આટલા પૈસા જુઓ અહીં ક્લિક કરીને

LPG Price: સવાર સવારમાં આવ્યો મોટો ઝટકો, LPG સિલિન્ડર ચાર મહિના પછી થયું મોંઘું, હવે તમારે આપવા પડશે આટલા પૈસા જુઓ અહીં ક્લિક કરીને

LPG Gas Cylinder Price Today: દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરે છે. 1 જૂનના રોજ પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 83 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સામાન્ય માણસે રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ વખતે ઓઈલ કંપનીઓએ 4 જુલાઈએ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. આ વખતે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના દરમાં 7 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે આ વખતે 1 જુલાઈએ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.




ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર રાજધાની દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1,773 રૂપિયાના બદલે 1,780 રૂપિયામાં મળશે. એટલે કે હવે આ માટે તમારે પહેલા કરતા 7 રૂપિયા વધુ ચૂકવવા પડશે. સમાચાર લખાય છે ત્યાં સુધી ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર નવી કિંમત જાહેર કરવામાં આવી નથી. સમાચાર એજન્સી દ્વારા કહેવામાં આવ્યું છે કે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે દિલ્હીમાં માત્ર રૂ.1103ની જૂની કિંમતે ઉપલબ્ધ થશે.




છેલ્લા ચાર મહિનાથી સતત ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને ગ્રાહકોને રાહત આપવામાં આવી રહી છે. પરંતુ આજથી ભાવમાં નજીવો વધારો થયો છે. 1 માર્ચ, 2023ના રોજ સિલિન્ડરની કિંમત 2119.50 રૂપિયા હતી. તે પછી એપ્રિલમાં તે ઘટીને 2028 રૂપિયા, મેમાં 1856.50 રૂપિયા અને 1 જૂને 1773 રૂપિયા થઈ ગયો. હવે ચાર મહિના બાદ સિલિન્ડરની કિંમતમાં રૂ.7નો વધારો થયો છે.

Ahmedabad ₹ 1,110 ₹ 1,110

Amreli ₹ 1,122 ₹ 1,122

Anand ₹ 1,109 ₹ 1,109

Aravalli ₹ 1,117 ₹ 1,117

Banas Kantha ₹ 1,126.50 ₹ 1,126.50

Bharuch ₹ 1,109 ₹ 1,109

Bhavnagar ₹ 1,111 ₹ 1,111

Botad ₹ 1,116 ₹ 1,116

Chhotaudepur ₹ 1,117 ₹ 1,117

Dahod ₹ 1,130 ₹ 1,130

Devbhumi Dwarka ₹ 1,121.50 ₹ 1,121.50

Gandhinagar ₹ 1,128.50 ₹ 1,110.50

Gir Somnath ₹ 1,123.50 ₹ 1,123.50

Jamnagar ₹ 1,115.50 ₹ 1,115.50

Junagadh ₹ 1,121.50 ₹ 1,121.50

Kheda ₹ 1,109.50 ₹ 1,109.50

Kutch ₹ 1,123 ₹ 1,123




Mahisagar ₹ 1,125.50 ₹ 1,125.50

Mehsana ₹ 1,111 ₹ 1,111

Morbi ₹ 1,113.50 ₹ 1,113.50

Narmada ₹ 1,123.50 ₹ 1,123.50

Navsari ₹ 1,111.50 ₹ 1,111.50

Panch Mahal ₹ 1,118.50 ₹ 1,118.50

Patan ₹ 1,127 ₹ 1,127

Porbander ₹ 1,124 ₹ 1,124

Rajkot ₹ 1,108 ₹ 1,108

Sabar Kantha ₹ 1,129 ₹ 1,129

Surat ₹ 1,108.50 ₹ 1,108.50

Surendranagar ₹ 1,115 ₹ 1,115

Tapi ₹ 1,122.50 ₹ 1,122.50

The Dangs ₹ 1,120 ₹ 1,120

Vadodara ₹ 1,109 ₹ 1,109

Valsad ₹ 1,122 ₹ 1,114

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply