LPG Gas Cylinder Price Today: મેં મહિનાના પહેલાજ દિવસે ભારતીય ઓઈલ કંપનીઓ દ્વારા ગ્રાહકોને મોજ પડી જાય એવા સમાચાર આપ્યા છે. તારીખ 1 મેના રોજ એલપીજી સિલિન્ડરના ભાવોમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 1 મેં ના રોજ 19 કિલોવાળા કોમર્શિયલ (LPG) એલપીજી ગેસ સિલિન્ડરના ભાવોમાં 171.50 રૂપિયા સુધીનો ધરખમ ઘટાડો કરી નાખ્યો છે.
અહીં અમે તમને જણાવી દઈએ કે કોમર્શિયલ (LPG) એલપીજી ગેસ સિલિન્ડરના ભાવોમાં 2028 પહેલા હતો અને તે હવે 1856.50 નો મળશે. કોલકાતામાં પણ પહેલા 2132 તે હવે 1960.50 રૂપિયાનો મળશે.
મુંબઈ શહેરમાં સિલિન્ડરના ભાવ 1980 રૂપિયા હતો હવે નવા ભાવ 1808.50 રૂપિયા છે. ચેન્નાઈ શહેરમાં 2192.50 રૂપિયા હતા તેના નવા ભાવ 2021.50 રૂપિયા થયા છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.