You are currently viewing Mahila Samridhi Yojana । રૂ.1,25,000/- સુધીની લોન માત્ર વાર્ષિક 4% ના વ્યાજ દરે

Mahila Samridhi Yojana । રૂ.1,25,000/- સુધીની લોન માત્ર વાર્ષિક 4% ના વ્યાજ દરે

Mahila Samridhi Yojana : મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ મહિલાઓને રૂ.1,25,000/- સુધીની લોન માત્ર વાર્ષિક 4% ના વ્યાજ દરે મળશે.

આ યોજના હેઠળ ગુજરાત સરકાર એવી મહિલાઓને લોન આપી રહી છે જે પોતાનો વ્યવસાય કરે છે અને તેને વ્યવસાય ને આગળ વધારવા માટે પૈસાની જરૂર છે. જેથી ગુજરાત સરકાર દ્વારા આવી મહિલાઓની મદદ કરવા માટે મહિલા સમૃદ્ધિ યોજના બહાર પાડવામાં આવી છે.




આ યોજનો ઉદેશ્ય ગુજરાતની વિચરતી અને વિમુક્ત જાતિ ની મહિલાઓને આત્મનિર્ભર બનવવાનો છે.

આ યોજનાની વધુ માહિતી માટે નીચે આપેલ વિડિઓ ને જુઓ 

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




> http://bit.ly/3IylQqL

મિત્રો સાથે શેર કરો

Leave a Reply