Mango Price in Gondal Marketing Yard | Mango Price in Gondal Marketing Yard 2022 | Gondal Marketing Yard | Mango Price 2022 | Keshar keri Price In Gondal Marketing Yard

Mango Price in Gondal Marketing Yard
Mango Price in Gondal Marketing Yard
જુના રાજકોટ માર્કેટ યાર્ડની ભાર કેરીના એક રિટેઇલ કાઉન્ટર પર આ તસ્વીર કેદ થયેલ હતી.એ વર્ષે કેરીનો પાક વહેલો અને મોટા પ્રમાણમાં પાક્યો હતો.તેથી રિટેઇલ બજારોમાં જેવી કેરી એવા ભાવ થી સરેરાશ પ્રતિકિલો રૂ.50 માં વેચાતી હતી.આજે બાર વર્ષ પછી વાવાઝોડા ,પાછોતરો લંબાતો વરસાદ,પ્રતિકૂળ હવામાન જેવા કુદરતી પરિબળોને કારણે કેરીનો કારોબાર ખોરવાઈ ગયો છે
હજુ 2 દિવસ પેલાજ ગોંડલ યાર્ડમાં 400 જેટલા કેરીના બોક્સની આવક તાલાલા પંથક માંથી થઇ હતી.હરાજી નું મુહર્ત કરવામાં પ્રતિ 10કિલો બોક્સ રૂ.1200 થી રૂ.1751 ભાવ ઉપજ્યાં હતા.આ વર્ષે વેપારી વર્તુળો કહે છે કે ઓછા પાકથી કેરીના ભાવ ઉંચા રહશે.
અન્ય સમાચાર વિશે જાણવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.