You are currently viewing છેલ્લા 10 વર્ષનું સૌથી ભયંકરમાં ભયંકર માવઠું આવી રહ્યું છે જલ્દીથી જાણીલો હજુ કઈ કઈ તારીખે પડશે વરસાદ

છેલ્લા 10 વર્ષનું સૌથી ભયંકરમાં ભયંકર માવઠું આવી રહ્યું છે જલ્દીથી જાણીલો હજુ કઈ કઈ તારીખે પડશે વરસાદ

Gujarat Weather Update:- રાજ્યમાં હજુ પણ આવનારા પાંચ દિવસો સુધી વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. વરસાદના લીધે સૌથી દૈનીય હાલત ખેડૂતોની થઈ છે.




હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીનલાલે આગાહી કરતા કહ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં આવનારા પાંચ દિવસો સુધી છૂટોછવાયો વરસાદ પડી શકે છે. એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે, આવતીકાલથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના લીધે ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ અને સાથે સાથે પવન અને વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો:-  ગુજરાત રાજ્યમાં આવનારું વર્ષ કેવું રહેશે? તેમજ વર્ષો જૂની પ્રણાલી મુજબ ટિટોડીના ઈંડા પરથી કરી વરસાદની આગાહી જાણો અહીં ક્લિક કરીને




વિજીનલાલ ના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતમાં ગાજવીજની સાથે સાથે વરસાદ પણ પડી શકે છે. જેમાં આજે, રવિવારે અને આવનારા અઠવાડિયામાં મંગળવાર તથા બુધવાર ના દિવસે રાજ્યમાં ગાજવીજની સાથે સાથે આખા ગુજરાતને વરસાદ ધમરોળશે.

આથી ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ અપાય છે.

આજે પણ રાજ્યના ઘણા જિલ્લોમાં જળબમ્બાકાર વરસાદ પડ્યો છે અને નદીઓ પણ બે કાંઠે વહેવા લાગી છે.

આવીજ હવામાનને લગતી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply