You are currently viewing Mini portable AC Rs.400 | થોડી જ મિનિટોમાં રૂમને કરી દયે છે ટાઢુબોળ

Mini portable AC Rs.400 | થોડી જ મિનિટોમાં રૂમને કરી દયે છે ટાઢુબોળ

Mini portable AC Rs.400 | Best mini air conditioner | Portable AC | Portable Air Conditioners | Best Mini Portable Air Conditioner

400 રૂપિયાવાળું AC આવ્યું માર્કેટમાં:શાકભાજીની જેમ થઇ રહ્યું છે વેચાણ: થોડીજ મિનિટોમાં રૂમને કરી દયે છે ટાઢુબોળ

દેશમાં લગભગ ઘણીં જગ્યાએ ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે. એકાદ મહિનાની અંદર સમગ્ર દેશમાં ઉનાળો સારું થઇ જશે. ત્યારે આવા સમયે ગરમીથી રાહત માટે લોકો અત્યારથી જ તેની વ્યવસ્થા કરવા લાગ્યા છે.

માર્કેટમાં એક ધમાકેદાર AC આવેલ છે.જે  અત્યાર સુધીના કોઈ પણ AC થી ઘણું નાનું છે. ગરમીની શરૂઆત થઇ ચુકી છે. અને લગભગ એક મહિનાની અંદર સમગ્ર ભારતમાં ગરમીનો પગ પેસારો થઇ જશે. ત્યારે આવા સમયે એક પોર્ટેબલ કુલિંગ ડિવાઇસ ની શોધ કરી રહ્યા હોવ તો, આપણા માટે આ AC સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. તો આજે અમે આપણે તેના વિશે વિસ્તારથી બતાવવા જય રહ્યા છીએ, જેનાથી આપ સમજી શકશો કે આપણા માટે આ ડિવાઇસ કેવું રહેશે.

mini ac
Image Credit : Google

જો આપ પણ આપના ઘર પર વર્ક ટેબલ અથવા બાળકોના ટેબલ પર રાખવા માટે કુલિંગ ડિવાઇસ શોધી રહ્યા હોવ તો આપના માટે મીની પોર્ટેબલ AC નો વિકલ્પ મળી રહ્યો છે. અમે જણાવી દઈએ કે આ ડિવાઇસ ઓનલાઇન અને ઑફ્લાઈન બન્ને જગ્યાએ ખરીદી શકશો. તેની કિંમત 400/- થી 2000/- રૂપિયામાં સુધીમાં મળી રહેશે. જે અલગ અલગ ડિઝાઇન અને સેપમાં પણ આવે છે. અને આપણી પસન્દ નું મોડેલ પણ લઇ શકો છો.જો આપણે આ પોર્ટેબલ AC ને ચલાવું છે તો આપને તેમાં અથવા તો ડ્રાય આઈસનો ઉપયોગ કરવાનો હોઈ છે અથવા તો પાણીનો જેનાથી આપણને કુલલિંગ આપે છે.

જો આપ પણ તેને ખરીદવા માંગો છો. તો તે ચલાવવું ખુબજ સરળ છે. અને વીજળી માં પણ મામૂલી ખર્ચ થશે. ટેબલ પર કામ કરતા લોકો માટે ઉત્તમ ડિવાઇસ છે. જે મધ્યમ વર્ગ ના માણસોને પૈસા નો ખર્ચ અને વીજળીમાં બચત થશે.

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply