You are currently viewing Mini portable AC | થોડી જ મિનિટોમાં તમને કરી દેશે ટાઢાબોળ

Mini portable AC | થોડી જ મિનિટોમાં તમને કરી દેશે ટાઢાબોળ

Mini portable AC | Best mini air conditioner | Portable AC | Portable Air Conditioners | Best Mini Portable Air Conditioner

દેશમાં લગભગ હવે બધીજ જગ્યાએ ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે. એકાદ મહિનાની અંદર સમગ્ર દેશમાં ઉનાળો શરુ થઇ જશે. ત્યારે આવા સમયે ગરમીથી રાહત માટે લોકો અત્યારથી જ તેની વ્યવસ્થા કરવા લાગ્યા છે.




માર્કેટમાં એક ધમાકેદાર AC આવેલ છે. જે અત્યાર સુધીના કોઈ પણ AC થી ઘણું નાનું છે. ગરમીની શરૂઆત થઇ ચુકી છે. અને લગભગ એક મહિનાની અંદર સમગ્ર ભારતમાં ગરમીનો પગ પેસારો થઇ જશે. ત્યારે આવા સમયે એક પોર્ટેબલ કુલિંગ ડિવાઇસ ની શોધ કરી રહ્યા હોવ તો, આપણા માટે આ AC સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. તો આજે અમે આપને તેના વિશે વિસ્તારથી માહિતી આપવા જય રહ્યા છીએ, જેનાથી આપ સમજી શકશો કે આપણા માટે આ ડિવાઇસ કેવું રહેશે.

mini ac
Image Credit : Google

જો આપ પણ આપના ઘર પર વર્ક ટેબલ અથવા બાળકોના ટેબલ પર રાખવા માટે કુલિંગ ડિવાઇસ શોધી રહ્યા હોવ તો આપના માટે મીની પોર્ટેબલ AC નો વિકલ્પ મળી રહ્યો છે..




અમે જણાવી દઈએ કે આ ડિવાઇસ ઓનલાઇન અને ઑફ્લાઈન બન્ને જગ્યાએ ખરીદી શકશો. તેની કિંમત 1290/- થી 2000/- રૂપિયામાં સુધીમાં મળી રહેશે. જે અલગ અલગ ડિઝાઇન અને સેપમાં પણ આવે છે. અને આપણી પસન્દ નું મોડેલ પણ લઇ શકો છો.જો આપણે આ પોર્ટેબલ AC ને ચલાવું છે તો આપને તેમાં અથવા તો ડ્રાય આઈસનો ઉપયોગ કરવાનો હોઈ છે અથવા તો પાણીનો જેનાથી આપણને કુલલિંગ આપે છે.

એમેઝોન પર આ ડિવાઇસ ચેક કરવા માટે નીચે આપેલ અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરો.




અહીં ક્લિક કરો.

જો આપ પણ તેને ખરીદવા માંગો છો. તો તે ચલાવવું ખુબજ સરળ છે. અને વીજળી માં પણ મામૂલી ખર્ચ થશે. ટેબલ પર કામ કરતા લોકો માટે ઉત્તમ ડિવાઇસ છે. જે મધ્યમ વર્ગ ના માણસોને પૈસા નો ખર્ચ અને વીજળીમાં બચત થશે.

આવીજ અવનવી ઉપયોગી માહિતી મેળવવા માટે નીચે આપેલ વોટસએપ બટન પર ક્લિક કરો અને મેળવો દરરોજ મોબાઈલ પર માહિતી 

વોટ્સએપ

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




> http://bit.ly/3IylQqL

મિત્રો સાથે શેર કરો

Leave a Reply