You are currently viewing સુવિચાર: માણસની અંદરનો ખાલીપો બે જ વસ્તુથી ભરી શકાય છે, પ્રેમ અને ત્યાગ.

સુવિચાર: માણસની અંદરનો ખાલીપો બે જ વસ્તુથી ભરી શકાય છે, પ્રેમ અને ત્યાગ.

સુવિચાર:- નમસ્કાર મિત્રો, આજે અમે આપના માટે મોરારીબાપુ ના સુવિચાર લઈને આવ્યા છીએ. 

આજના સુવિચારો:-

1) દુઃખ જયારે તેની ચરમ સીમા પર હોય છે ત્યારે સમજી લેવું કે સુઃખ ખુબજ નજીક છે.

2) તમારું કર્મજ તમારી સાચી ઓળખાણ છે બાકી એક નામના તો ઘણા લોકો હોય છે આ દુનિયામાં

3) સત્ય બોલીને આપણે સત્યવાદી બની શકતા નથી, સારું બોલવાથી તમે સારું નહીં કરી શકો હૃદય વધારવું પડશે, માત્ર દાઢી વધારીને વ્યક્તિ સાધુ બની શકતો નથી.

4) ક્યારેય બીજા જેવા બનવાનો પ્રયત્ન ન કરો. દરેક વ્યક્તિની પોતાની ઓળખ હોય છે.

5) તમારા વિચારોનું દાન એ સૌથી મોટું દાન છે.

// રામ //

આ સુવિચાર ને તમારા મિત્રો સાથે શેર કરવા વિંનતી.

આવાજ સુવિચારો દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply