You are currently viewing આ મલ્ટીબેગર કંપની 1 શેરના બદલામાં 5 શેર આપી રહી છે જાણો કઈ છે આ કંપની અહીં ક્લિક કરીને

આ મલ્ટીબેગર કંપની 1 શેરના બદલામાં 5 શેર આપી રહી છે જાણો કઈ છે આ કંપની અહીં ક્લિક કરીને

Stock:- આજે માર્કેટમાં નબળાઈ દેખાઈ રહી છે, તેમજ દિગ્ગજ NBFC કંફર્ટ ફિનપેકના શેર બે ટકા જેટલા ઉપર ચઢી ગયા છે. જયારે ત્રણ વર્ષમાં તેણે ખુબજ શાનદાર વળતર આપ્યું છે તેમજ તે મલ્ટીબેગર સાબિત થયો છે. તેણે રોકાણકારોને માત્ર ને ત્રણ વર્ષમાં 1,075 ટકા વળતર પણ આપ્યું છે. જયારે એનબીએફસીએ અને શેર સ્પ્લિટનો નિર્ણય પણ કર્યો છે આપડે જોઈએ તો રેકોર્ડ ડેટ પણ નક્કી કરવામાં આવી છે. જયારે કમ્ફર્ટ ફિનકેપના શેર છે એ હાલ બીએસઈ પર 2.09 ટકાના જેટલા ઉછાળાની સાથે જ 49.25 રૂપિયા પર આ શેરનો ટ્રેડ થઈ રહ્યો છે. તેમજ ઈન્ટ્રા ડેમાં 49.96 રૂપિયા પહોંચી ગયા છે. અને તેમાં કુલ માર્કેટ કેપ છે એ 53.44 કરોડ રૂપિયા છે.




ક્યારે છે આ શેરની  રેકોર્ડ  ડેટ? – મળેલ માહિતી મુજબ કમ્ફર્ટ ફિનકેપે એક્સચેન્જ ફાઈલિંગમાં એવી જાણકારી આપી રહી છે,કે તેના પ્રમાણે જે 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા ફુલ્લી એવા પેડ-અપ ઈક્વિટી શેરોને કંપનીએ ફક્ત બે રૂપિયાની ફેસ વેલ્યૂવાળા શેરોને અલગ અલગ પાંચ શેરોમાં અલગ અલગ વિભાજિત કરશે. જે શેર હોલ્ડર હશે તે શેરહોલ્ડર્સને 1 શેરના બદલામાં કુલ 5 શેર મળશે. અને કંપનીએ તેના માટે તા. 5 મે 2023ના રોજ કંપની દ્વારા રેકોર્ડ ડેટ પણ નક્કી કરી છે.




જયારે અમુક દિવસ સુધી જે શેરહોલ્ડર્સના નામ કંપનીની રેકોર્ડ બુકમાં સામેલ રહેશે, અને કંપનીનાપોર્ટફોલિયોમાં શેરની સંખ્યા પણ વધશે.

મલ્ટીબેગર તરીકે સાબિત થયો comfort Fincap – મળેલા રેકોર્ડ મુજબ કમ્ફર્ટ ફિનકેપના શેર તા.7 એપ્રિલ 2020ના રોજ માત્ર ને માત્ર 4.19 રૂપિયા પર મળી રહ્યા હતા. શેર 49.25 રૂપિયા પર છે, આ શેર માત્ર ત્રણ વર્ષમાં રોકાણકારોની મૂડીમાં કુલ 1,075 ટકા સુધીનો વધારો થયો છે. જયારે ગત મહિનામાં શેર રોકાણકારો ખુબજ વધુ ફાયદામાં હતા, જ્યારે આ કંપનીના શેર રેકોર્ડ ખુબ હાઈ પર હતા. જયારે કમ્ફર્ટ ફિનકેપના શેર પણ તા.8 માર્ચ 2023ના રોજ 126.30 રૂપિયા જેટલા હતા.એટલે કે, તે ત્રણ વર્ષમાં રોકાણકારોની મૂડીમાં આશરે 2,914 ટકા જેટલો વધારો થયો છે.આ શેરોમાં તેજી અહીંથી ખુબજ મન્દ થઇ  ગઈ અને હાલ તે હાઈ લેવલથી 61 ટકા થી નીચે છે.આગળના વર્ષે તા.17 મે 2022ના રોજ જ શેર, 22.45 રૂપિયા ને પાર હતા,




કંપની વિશે વિગતમાં – આપડે જોઈએ તો કમ્ફર્ટ ફિનકેપ એનબીએફસી છે. જયારે બીએસઈ પર આગળના  આંકડા પ્રમાણે,ક્વાટરના આધાર પર પ્રમોટર્સે તેમની હિસ્સેદારીના 54.63 ટકાથી વધારીને તેના 55.09 ટકા કરી દીધી. જયારે કંપનીની નાણાકીય સ્થિતિની અનુસાર વાત કરીએ, તો ડિસેમ્બરના 2022માં ક્વાટરમાં તેની સાવ ચૌખ્ખી આવક વાર્ષિક આધાર પર કુલ 3.20 કરોડ રૂપિયાથી વધીને કુલ 3.72 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. આપડે જોઈએ કે સમાન ગાળામાં આ કેમ્પનીનો ચોખ્ખો નફો કુલ 1.34 કરોડ રૂપિયાથી ઘટીને કુલ 1.29 કરોડ રૂપિયા પર પોચી ગયો છે.

આવીજ શેર માર્કેટને લગતી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply