New Zealand Earthquake: યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેની જાણકારી અનુસાર, ન્યુઝીલેન્ડના એક કર્માડેક ટાપુઓમાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ 10 કિલોમીટરની ઉંડાઈએ થી આવ્યો હતો.
New Zealand Earthquake: આપડે વાત કરીએતો ન્યુઝીલેન્ડમાં ગુરુવારે (16 માર્ચ) 7.1-તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અને વિશ્વમાં ભૂકંપની ગતિવિધિઓ પર નજર રાખતી એવી સંસ્થા યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેની જાણકારી અનુસાર,
ન્યુઝીલેન્ડના એક કર્માડેક ટાપુઓમાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ એ પણ 10 કિલોમીટર ઉંડાઈએ આવ્યો હતો.
જયારે અગાઉ 4 માર્ચે પણ આ જ જગ્યાએ 6.9ની તીવ્રતાનો ભૂકંપ આંચકો નોંધાયો હતો.તે સમયે કોઈ પણ પ્રકારની ચેતવણી જારી કરવામાં આવી ન હતી અને તે ભૂકંપમાં કોઈ નુકસાનની જાણ થઈ ન હતી. જયારે આ ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 152 કિમી સુધી નીચે હતું
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.