You are currently viewing Orange Side Effects । જાણો કોને કોને ન ખાવા જોઈએ સંતરા, જો ખાસો તો થશે મોટું નુકશાન

Orange Side Effects । જાણો કોને કોને ન ખાવા જોઈએ સંતરા, જો ખાસો તો થશે મોટું નુકશાન

Orange Side Effects:- સંતરા એ એક એવું ફ્રૂટ છે જે બધાજ લોકોને ખુબજ પ્રિય હોય છે. અને બીમાર વ્યક્તિઓને તો ડોકટરો સંતરા ખાવાની ખાસ સલાહ આપે છે. અને આપણા માંથી ઘણા લોકો આના ફાયદાઓ વિશે પણ જાણતા હશે. અમે અહીં જણાવી દઈએ કે સંતરા માં મુખ્યત્વે વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વો આવેલા હોય છે.




જે આપણા શરીર માટે ખુબજ ફાયદાકારક હોય છે. પરંતુ આ બધાજ ગુણો હોવા છતાં પણ અમુક લોકો માટે સંતરા ખાવા એ ફાયદાકારક હોતા નથી. કારણ કે આ અમુક પરિસ્થિતિઓમાં નુકશાન કારક સાબિત થતા હોય છે.

Orange Side Effects । આ પરિસ્થિતિઓમાં સંતરા ન ખાવા જોઈએ.

1) એસીડીટી હોય તેવા લોકોએ ન ખાવા

જે લોકો ને પણ વારંવાર એસિડિટીની  (Acidity) ની સમસ્યા રહતી હોય તેવા લોકોને સંતરા અથવા તેના રસનું સેવન ન ક્યારેય પણ ન કરવું જોઈએ કારણ કે તે છાતી અને પેટમાં બળતરાને વધારે છે.

2) દાંતમાં પોલાણ હોય ત્યારે ન ખાવા 

સંતરામાં એક પ્રકારનું એસિડ જોવા મળતું હોય છે, જેના લીધે દાંતના દંતવલ્કમાં રહેલા કેલ્શિયમની સાથે ભલે છે તો તે બેક્ટેરિયલ ચેપનું કારણ બની જતું હોય છે. જો તમારા દાંત માં પોલાણ હોય અને તમે સંતરા નું સેવન કરસો તો તમને વધુ મુશ્કેલી પડશે.

3) પેટમાં દુખાવો હોય ત્યારે પણ ન ખાવા

જો તમને પેટમાં દુખાવો થતો હોય ત્યારે તમારે સંતરાનું સેવન ન કરવું જોઈએ કારણ કે સંતરા માં એસિડ આવેલું હોય છે જે તમારા પેટની સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે.

4) અપચોના દર્દીઓએ ન ખાવા 

અમે આગળ જણવ્યું તે પ્રમાણે જે લોકોને પેટની સમસ્યા હોય તેઓએ પણ સંતરા નું સેવન ન કરવું જોઈએ કારણ કે આનાથી તમને ઝાડા, પેટમાં ખેંચાણ અને અપચોની સમસ્યાઓ થઈ શકે છે. જો સંતરા ને આખા ખાવામાં આવે છે તો તે શરીરને ફાઈબર આપશે, જેના લીધે તમને ડાયેરિયા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

આ મેસેજ ને તમારી આગળ રહેલા તમામ વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિનતી

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




> http://bit.ly/3IylQqL

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply