You are currently viewing આ રીતે જલ્દીથી કરીલો ચેક પાન-આધાર લિંક છે કે નહિ

આ રીતે જલ્દીથી કરીલો ચેક પાન-આધાર લિંક છે કે નહિ

PAN Aadhaar Linking Check :- પાન-આધાર લિંક થયું છે કે નહિ સરકાર ના આવક વેરા વિભાગ દ્વારા ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવા સહિતની બીજી ઘણી બધી સુવિધાઓનો લાભ મેળવવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક કરાવવું એ ફરજિયાત બનાવ્યું છે. આ માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. જો તમે પાન-આધાર લિંક નહિ કરાવ્યું હોય તો તમે ITR પણ નહીં ભરી શકો.

પાન-આધાર કાર્ડ કેવી રીતે લિંક કરવું તેની સંપૂર્ણ માહિતી જોતી હોય તો નીચે અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરશો એટલે મળી જશે.

અહીં ક્લિક કરો

હવે જો તમે બીજે ગમે ત્યાં થી અથવા અમારી વેબસાઈટ પરથી આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવાની પ્રોસેસ ને પુરી કરી લીધી છે તો હવે તમે એ જાણવા માંગતા હોવ કે અમારું પાન-આધાર કાર્ડ લીંક થઈ ગયું છે કે નહિ. તો અમે નીચે vtv gujarati news ચેનલ નો વિડિઓ મુકેલો છે જેમાં પાન-આધાર કાર્ડ લીંક થઈ ગયું છે કે નહિ તેની સંપૂર્ણ માહિતી આપી છે તો વિડિઓને ખાસ અંત સુધી જુઓ.

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




http://bit.ly/3IylQqL

ખાસ નોંધ: અમે વિવિધ પોર્ટલ ના માધ્યમ થી માહિતી એકત્રિત કરીને આપની સમક્ષ લાવતા હોઈએ છીએ. આ માહિતી આપવાનો અમારો એક માત્ર ઉદેશ્ય છે કે લોકોને ઘરે બેઠા દેશ અને દુનિયાની બધીજ જાણકારી મળી રહે. જે કાઈ પણ માહિતી sarkarisahayyojana.com પર લખવામાં આવે છે તે બીજા પોર્ટલ માંથી લેવામાં આવતી હોઈ છે આથી અમે કોઈ પણ જવાબદારી લેતા નથી. જો તમારે તે માહિતી વિશે વધુ જાણવું અથવા કોઈ પણ વસ્તુ લેવી હોઈ તો તેની ઓફિશ્યિલ વેબસાઇટ અથવા રૂબરૂ મુલાકાત લઈને પછીજ કોઈ પણ નિર્ણય લેવો.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply