Pashu Kisan Credit Card Scheme | Kisan Credit Card Scheme | How to Apply | Benefits
નમસ્કાર મિત્રો, આપ સૌ કિસાન ક્રેડિટ કાર્ડ વિશે તો જાણતાજ હસો પરંતુ અમુકજ લોકો Pashu Kisan Credit Card Scheme । પશુ કિસાન ક્રેડિટ કાર્ડ વિશે જાણતા હશે.
સરકાર દ્વારા રાજ્યના પશુ પાલકો માટે એક સરસ મજાની યોજના બહાર પાડી છે આ યોજના થકી તમે ગાય અથવા ભેંસ ઉપર તમને બેંક માંથી લોન મળી શકશે. આ સહાય લેવા માટે તમારે ખેડૂત હોવું જરૂરી નથી માત્ર તમારી પાસે ગાય અથવા ભેંસ હોવી જોયે અને તમારું એક બેંક એકાઉન્ટ હોવું જોયે.
Pashu Kisan Credit Card Scheme
પશુ કિશાન ક્રેડિટ કાર્ડ યોજના નો મુખ્ય હેતુ દેશના પશુ પાલકો ને પોતાના પશુ પાલન વ્યવસાયમાં આગળ વધી શકે તે માટે સરકાર દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો લાભ લઈને પશુ પાલકો અથવા મત્સ્ય પાલન કરતા લોકો ને મદદ મળી રહે.
આ યોજનાનો લાભ એવા લોકોનેજ મળશે જે ગાય, ભેંસ, ઘેટાં, બકરા અથવા મત્સ્ય ઉછેર કરતા હોય.
ભારત સરકાર પશુ પાલકોને રૂપિયા 3 લાખ સુધીની લોન આપે છે. આ લોન માં રૂપિયા 1.6 લાખ સુધી તમારે કોઈ પણ જાતની ગેરન્ટીની જરૂર હોતી નથી. જો તમારી આગળ ભેંસ હોઈ તો સરકાર તમને 60,000 અને જો તમારી આગળ ગાય હોઈ તો 40,000 અને ચિકન માટે રૂપિયા 720 અને જો તમે ઘેટાં બકરાના ઉછેર કરતા હોવ તો 4,000 ની લોન આપે છે.
જો તમારી આગળ પશુ કિસાન ક્રેડિટ કાર્ડ હોઈ તો તમને બેંકો 4% ના સદા વ્યાજ દરે લોન આપે છે. આ લોન ચૂકવવાનો સમય ગાળો 5 વર્ષનો હોઈ છે અને તમને 6 સમાન હપ્તા માં આ લોન કરી દેવામાં આવે છે.
જો તમારે નવું બાઈક લેવાનું હોઈ તો HDFC આપી રહી છે ટુ વ્હીલર લોન આ લોન ની સંપૂર્ણ માહિતી નીચે લિંક પર ક્લિક કરીને મેળવો.
પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો હેતુ
પશુ પાલકોને ખુબજ ઓછા વ્યાજ દરે લોન મળી રહે અને તેઓને કોઈ આગળથી વ્યાજે પૈસા ના લેવા પડે આવા હેતુ થી પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ને અમલમાં મૂકી છે.
પશુ પાલકોને આથી રીતે કોઈ પણ જાતની મુસીબત આવે ત્યારે તેઓ પોતાની કોઈ પણ વસ્તુને ગીરવી રાખીને પૈસા ન લેવા પડે આવા ઉદેશ્યથી આ યોજનાને ભારત સરકારે બહાર પડી છે.
How to Apply Pashu Kisan Credit Card Yojana
તમારે પણ પશુ કિશાન ક્રેડિટ કાર્ડ માટે અપ્લાય કરવાનું હોઈ તો નીચે મુજબના સ્ટેપ ને અનુસરો.
- પશુ કિસાન ક્રેડિટ કાર્ડ માટે તમારે તમારી નજીકની બેંક ની મુલાકાત લેવી પડશે.
- ત્યાં જયને તમે બેંકના કર્મચારીને કહેશો એટલે તે તમને એક અરજી ફોર્મ આપશે.
- આ ફોર્મ ભરીને ત્યાંજ બેંક માં જમા કરી દેવાનું રહશે.
- આ ફોર્મ સાથે તમારે KVY ના કેટલાક દસ્તાવેજો પણ સબમિટ કરવાના રહશે.
- જો તમે કોઈ પણ કારણો સર બેંક માં નથી જય સકતા તો તમારા નજીકના csc કેન્દ્રની મુલાકાત લઇ શકો છો અને ત્યાં થી તમે ફોર્મ ભરી શકો છો.
- તમે ફોર્મ ભર્યા બાદ બેંક દ્વારા તેને તપાસવામાં આવશે અને જો તમે આ યોજના માટે પાત્રતા ધરાવતા હશો તો તમને 15 દિવસની અંદરજ પશુ કિસાન ક્રેડિટ કાર્ડ મળી જશે.
Pashu Kisan Credit Card Required Documents
પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માં એપ્લાય કરવા માટે તમારે અમુક મહત્વના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જે નીચે મુજબના છે.
- આધારકાર્ડ
- ચૂંટણીકાર્ડ, ડ્રાયવીંગ લાઇસન
- બેન્કની પાસબુક
- મોબાઈલ નંબર
- 2-3 પાસપોર્ટ સાઈઝ ના ફોટા
- પાનકાર્ડ
Pashu Kisan Credit Card Bank List
પશુ કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે તમારે નીચે બેંક ની લિસ્ટ આપી છે તે બેન્કની લિસ્ટ માંથી કોઈ પણ એક બેંક માં તને ઓનલાઇન પણ અરજી કરી શકો છો.
Bank Name | Official Website |
State bank of india | sbi.co.in |
Punjab Nation Bank | www.pnbindia.in |
Allhabad Bank | https://www.indianbank.in |
ICIC Bank | www.icicibank.com |
Bank of Baroda | www.bankofbaroda.in |
Andhra Bank | www.andhrabank.in |
Canara Bank | https://canarabank.com |
સર્વા હરિયાણા ગ્રામીણ બેંક | https://www.shgb.co.in |
ઓડિશા ગ્રામ્યા બેંક | https://odishabank.in |
Bank of Maharashtra | https://www.bankofmaharashtra.in |
Axis Bank | www.axisbank.com |
HDFC Bank | https://www.hdfcbank.com |
Pashu Kisan Credit Card Yojana Eligibility Criteria
પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે જે કોઈને એપ્લાય કરવાનું હોઈ તે નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવા જોયે.
જે લોકો ગાય ભેંસ ને પાળતા હોઈ તેવા બધીજ પશુ પાલકો આ યોજના માટે અરજી કરી શકે છે.
- જે લોકો મત્સઉદ્યોગ સાથે સંકળાયેલા હોય અને તે તમામ લોકોને. જે એકલા અથવા તો પાર્ટનરશીપમાં ફીશરીંગનો ધંધો કરતાં હોય. મહિલા ગૃપ, ખેડૂતોના ગૃપ સાથે મળીને પણ તળાવ,અથવા ટેંકમાં ફિશરીંગનો ધન્ધો કરતા હોય તે તમામ લોકોને આ યોજનાનો લાભ મળશે. ખાસનોંધઃ જે કોઈ ફિશરીંગ કરતા હોઈ તેમની પાસે લાયસન્સ હોવું ખુબજ જરૂરી છે.
- જે દરિયામાં માછીમારી કરે છે તેવા તમામ લોકોને પણ આ યોજનાનો લાભ મળી શકે છે જો તમારે ક્રેડિટ કાર્ડ મેળવવું હોઈ તો તમારી આગળ પોતાની બોટ હોવી જોઈએ અથવા ભાડે બોટ હશે તો પણ ચાલશે અને તમારી આગળ દરિયામાં માછીમારી કરો છો તે અંગેનું લાયસન્સ હોવું જોઈએ.
- જે લોકો મરઘાં ઉછેરતા હોઈ તેવા લોકો પણ આ લોન લઈ શકે છે
- ઘેટા, બકરાં, સુવર, સસલાં, પક્ષી સિવાયના પશુ-પક્ષીનું પાલન કરનાર દરેક પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ની પાત્રતા ધરાવે છે. આ માટે તમારી આગળ પશુપાલન માટે નાનો શેડ કે જગ્યા હોવી જોઈએ.
FAQ’s Pashu Kisan Credit Card Scheme
1) પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો મૂકી હેતુ શું છે?
પશુ પાલકોને ખુબજ ઓછા વ્યાજ દરે લોન મળી રહે અને તેઓને કોઈ આગળથી વ્યાજે પૈસા ના લેવા પડે આવા હેતુ થી પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ને અમલમાં મૂકી છે.
2) પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં કેટલા રૂપિયા સુધીની લોન મળી શકે છે?
સરકાર તમને 60,000 અને જો તમારી આગળ ગાય હોઈ તો 40,000 અને ચિકન માટે રૂપિયા 720 અને જો તમે ઘેટાં બકરાના ઉછેર કરતા હોવ તો 4,000 ની લોન આપે છે.
3) આ યોજનાનો લાભ કોને કોને મળી શકે છે?
જે લોકો પશુ પાલન સાથે જોડાયેલા છે તેવા બધાજ લોકોને આ યોજનાનો લાભ મળી શકે છે.