You are currently viewing Paytm Personal Loan Online Apply | સંપૂર્ણ માહિતી

Paytm Personal Loan Online Apply | સંપૂર્ણ માહિતી

Paytm Personal Loan Online Apply | Paytm Personal Loan Eligibility | Paytm Personal Loan App | Paytm Business Loan

નમસ્કાર મિત્રો આજે અમે તમને Paytm Personal Loan વિશે માહિતી આપીશું. જેમાં અમે તમને જણાવીશું કે આ Paytm Personal Loan કેવી રીતે લેવી અને તેના માટે ક્યાં ક્યાં એલિજિબિલિટી ક્રાઈટેરિયા છે તે આજના આ લેખમાં જણાવીશું તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.




મિત્રો આજના આ મોંઘવારીના જમાનામાં સામાન્ય માણસને પોતાનું ગુજરાન ચાલવા માટે પૂરતા પ્રમાણમાં પૈસા હોતા નથી આથી ઘણી વાર તેઓ બીજા લોકો પાસે થી વ્યાજે પૈસા લેતા હોય છે પરંતુ ઘણી વાર વ્યાજે પૈસા આપનાર લોકો તેમને હેરાન પરેશાન કરતા હોય છે અને વધુ વ્યાજ ની પણ માંગણી કરતા હોય છે. આથી લોકો ખુબજ પરેશાની માં રહેતા હોય છે. 

પરંતુ હવે આ બધીજ બાબતોને ધ્યાને રાખીને Paytm આપના માટે Personal Loan નું ઓપશન લાવ્યું છે જેમાં તમને થોડાજ સમયમાં તમારા મોબાઈલ વડે તમે લોન મેળવી શકો છો. અને એ પણ કોઈ પણ જાતના કાગળિયા કર્યા વિના 

What is Paytm in Gujarati 

મિત્રો Paytm એ ભારતની સૌથી મોટી ટ્રાન્સએકશન એપ્લિકેશન છે જેના વડે તમે કોઈ પણ જાતના બિલ ભરી શકો છો. ટ્રેન, બસ, અને વિમાનની પણ ટિકિટ બુક કરી શકો છો. અને સાથે સાથે તમે ઓનલાઇન ખરીદી પણ કરી શકો છો. Paytm ની મદદ થી તમે મોબાઇલ રિચાર્જ પણ કરી શકો છો. ઓનલાઇન લેણદેણ પણ કરી શકો છો. અને જરૂર પડે તો તમે આની મદદ થી લોન(Loan) પણ લઇ શકો છો.




આજે ભારત દેશમાં Paytm નો ઉપયોગ 45 કરોડ થી પણ વધારે લોકો કરી રહ્યા છે. અને paytm ની સ્થાપના વિજય શંકર શર્માએ કરી હતી.

જો તમારે કાર લેવી હોય તો Bank of Borada Vehicle Loan Yojana થાકી ઓછ વ્યાજ દરે કાર લઇ શકો છો. સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લેખ ને વાંચો.

>> વાંચવા માટે અહીં ક્લિક કરો 

આ હતી paytm વિશેની થોડીક માહિતી કે પેટીએમ શું છે હવે આજે આપણે આજના આ લેખમાં અમે આપણે paytm દ્વારા લોન કેવીરીતે મેળવવી અને તેના માટે કઈ કઈ પ્રોસેસ કરવી અને વિશે જણાવીશું 

How To Download Paytm Loan App 

Paytm App ને Download કરવી ખુબજ સરળ છે. સૌપ્રથમ ગૂગલ પ્લેઇસ્ટોર પર જઈને તમારે સેર્ચ બોક્ષ પર paytm લખવાનું રહશે ત્યારબાદ paytm ની આપ્લિકેશન આવશે તેને તમારા મોબાઇલ માં ઇન્સટોલ કરી લેવાની રહશે.

How to Take Loan from Paytm

Paytm પરથી લોન લેવા માટે તમારે સૌપ્રથમ Paytm Bank Account બંનવાનું રહશે. જે તમે ખુબજ સહેલાઇ થી બનાવી શકો છો. Paytm Bank Account બની ગયા બાદ તમારે નજીકના સાઇબર કાફેમાં જઈને Paytm E-KYC પૂર્ણ કરી લો. ત્યાર બાદજ તમે Paytm પરથી લોન(Loan) લઇ શકો છો.

તમને જણાવી દયે કે paytm એ થોડા સમય પહેલાજ ICICI Bank સાથે એગ્રીમેન્ટ કરીને ઉપયોગ કર્તાઓ માટે 2 લાખ સુધીની પર્સનલ લોન આપવાની વ્યવસ્થા કરેલ છે.

Paytm Loan લેવા માટેની અમુક શરતો

  • તમારા Paytm Account ની KYC હોવી જરૂરી છે.
  • તમે કયો વ્યવસાય કરી રહ્યા છો તેની માહિતી Paytmને આપવી ખુબજ જરૂરી છે.
  • તમારા બીજા કોઈ પણ બેંક ખાતાની માહિતી પણ અંદર Add કરવી ખુબજ જરૂરી છે. જેમાં થી તમે લોન લઈ શકો છો અને સાથે સાથે EMI પણ ભરી શકો છો.




Paytm Eligibility Criteria । લોન લેવા માટેની યોગ્યતા

Paytm App પરથી જો તમારે લોન લેવી હોઈ તો તમારે નીચે મુજબની યોગ્યતા હોવી જોયે.

Paytm એ માત્ર ભારત દેશના નાગરિકોનેજ લોન આપે છે. 

Paytm એ માત્ર 25 – 60 વર્ષના લોકોનેજ લોન આપે છે.

જો તારી પાસે કોઈ આવકનો સ્ત્રોત છે તોજ paytm તમને લોન આપશે.

Paytm Personal Loan Important Documents 

Paytm પરથી લોન લેવા માટે તમારી પાસે નીચે મુજબના ડોક્યુમેન્ટ હોવા જોયે.

Aadhaar Card 

Pan Card 

Bank Account 

Mobile Number 

Paytm પર લોનનું વ્યાજ કેટલું હોય છે?

Paytm પરથી જો તમે લોન લેવા માંગો છો તો તમને જણાવી દવ કે paytm પર લોન નું વ્યાજ પણ ખુબજ ઓછું હોય છે તમે જયારે paytm પર અરજી કરશો ત્યારે ત્યાં તમને તમામ પ્રકારના વ્યાજ દરો ની માહિતી આપવામાં આવશે.

Paytm loan ને કેટલા સમય ને કેળા સમયગાળા માં ચૂકવી શકાય છે.

Paytm પરથી જયારે તમે લોન લો છો ત્યાર બાદ તમારે 6 મહિના થી લઈને 36 મહિના ના સમય ગાળા દરમિયાન આ લોન ને ચૂકવી દેવાની રહશે.

Paytm લોન કેટલા સમયમાં મળી શકે

Paytm પરથી લોન લેવાની સંપૂર્ણ પ્રોસેસ ઓનલાઇન જ છે આથી અમે જે પ્રોસેસ તમને ઉપર જણાવેલી છે તમેં તેને ફોલ્લો કરશો એટલે 2 જ મિનિટ માં તમારી બધીજ પ્રોસેસ પૂર્ણ થઇ જશે અને ત્યાર બાદ paytm દ્વારા તમારા ડોક્યુમેન્ટ ને વેરિફિકેશન કાર્ય બાદ 24 કલાકની અંદરજ તમને બધીજ લોન તમારા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે.  

How To Apply Paytm Loan Online

જો તમે Paytm થી લોન લેવા માંગતા હોવ તો તે ખુબજ સરળ છે. અને જો તમે કોઈ પણ જાતની સમસ્યા અનુભવી રહ્યા છો તો તમે નીચે મુજબની પ્રોસેસને Step by Step follow કરો જેથી તમે સરળતાથી લોન મેળવી શકશો.

  • Step 1 –  સૌપ્રથમ તમારે તમારા Paytm Bank Account ને Verify કરવું પડશે ત્યાર બાદ જ તમને Paytm ના Dashboard પર Personal Loan નું ઓપ્શન દેખાશે. હવે તે ઓપ્શન પર ક્લીક કરો.
  • Step 2 હવે નવા page પર માં તમારી એક Form ખુલી જશે. જેમાં તમારે પોતાના Pan card Number, Date of Birth, Email-Id અને લોન લેવા માટેનું કારણ વગેરે માહિતી ને ભરવાની રહશે. ત્યારબાદ Form ભરીને Proceed વાળા બટન પર ક્લીક કરો.
  • Step 3 ઉપરની બધીજ માહિતી ભર્યા બાદ તમારે Additional Details અને ત્યારબાદ Confirm પર ક્લીક કરવાનું રહશે.
  • Step 4 બધીજ માહિતી ભર્યા બાદ જો તમે લોન લેવા માટે Eligible (યોગ્ય) હશો તો જ તમારી Application સ્વીકારી લેવામાં આવશે. અને જો તમે યોગ્ય નહી હોય તો તમારી એપ્લીકેશનને  Reject કરી દેવામાં આવશે.
  • Step 5 તમારી લોનની અરજીને paytm દ્વારા સ્વીકારી લેવામાં આવી હશે તો પછી થોડા સમય બાદ Paytm તરફથી તમને Call કરવામાં આવશે. જેમાં તેઓ તમને કહેશે કે તમારી Loan Approved(લોન માન્ય) થઈ ગઈ છે. અને હવે 24 કલાકમાં લોનની બધીજ રકમ તમારા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે. જયારે પણ તમે લોન માટે Eligible થઈ જાવ છો ત્યાર બાદ તમારે લોનની રકમ અને માસિક હપ્તો સિલેક્ટ કરવાનો રહેશે.

Paytm પર આટલી જ સરળ પ્રક્રિયા કરીને તમે લોન મેળવી શકો છો.

Paytm લોન પર લગતો ચાર્જ

  • પ્રોસેસીંગ ફી એ પણ GST સાથે
  • Late Payment Fees – જો તમે સમયસર EMI ની રકમ ન ભરો તો
  • Bounce Charge

Feature of Paytm Loan in Gujarati । વિષેશતાઓ

Paytm Loan App ની વિષેશતાઓ નીચે મુજબની છે. 

  • Paytm loan app ની મદદ થી તમે 2 લાખ રૂપિયા સુધીની લોન ખુબજ સહેલાઈથી લઈ શકો છો.
  • Paytm દ્વારા લીધેલ લોન પર તમને વ્યાજના દર પણ ખુબજ ઓછા લાગતો હોય છે.
  • જે સમયે તમને લોન મળે છે તે સમયથી લઈને 3 વર્ષ સુધી ના સમયગાળા દરમિયાન ગમે ત્યારે તમે લોન ચૂકવી શકો છો.
  • તમને લોન આપતા પહેલા Paytm app કોઈપણ જાતની ફી લેતુ નથી.
  • Paytm aap ની મદદ થી તમે ઘર બેઠા ઓનલાઈન લોન (loan) માટે સરળતાથી Apply કરી શકો છો.
  • Paytm પરથી લોન લેતા સમયે તમારે ખૂબ જ ઓછા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે.
  • Paytm લોન એ મુખ્યત્વે તમારા ક્રેડીટ સ્કોરના આધારે આપવામાં આવતી હોય છે.




Paytm Contact Details & Customer Care Number

Paytm Personal Loan Online Apply: જો તમારે વધુ માહિતી જોતી હોઈ તો નીચે આપેલ કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કરો.

Helpline Number

(Contact Number)

0120-38883888
Email Id [email protected]
Official Website https://paytm.com
Address One-97 Communications Limited, B 121,

Sector-5 Noida – 201301,India

FAQ – Paytm Personal Loan Online Apply

Paytm ની મદદ થી કઈ-કઈ લોન લઈ શકાય ?

Paytm ની મદદ થી તમે Personal Loan અને  Home Loan ખુબજ સરળતા થી મેળવી શકો છો.

Paytm પર થી તમે કેટલી લોન મેળવી શકો છો ?

Paytm પરથી તમે રૂપિયા 2 લાખ સુધીની લોન મેળવી શકો છો.

Paytm Loan App નો Customer Number નંબર શું છે ?

કસ્ટમર કેર નંબર 0120-38883888 છે.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply