You are currently viewing  PM Kisan App Download 2022 | પીએમ કિસાન સન્માન નિધિ યોજના

 PM Kisan App Download 2022 | પીએમ કિસાન સન્માન નિધિ યોજના

PM Kisan App Download 2022 | PM Kisan App | Pm Kisan Samman Nidhi Yojana | Pm Kisan Yojana | Pm kisan Yojana Helpline Number

ભારત દેશના ખેડૂતો ને આર્થીક રીતે સહાય મળી રહે તે ઉદેશ્યથી ભારત સરકાર દ્વારા Pm Samman Nidhi Yojana ને ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯ માં અમલમાં મુકવામાં આવી હતી

આ યોજના હેઠળ દેશ ના આર્થીક રિતે નબળા ખેડૂતો ને મદદ મળી રહે તે હેતું થી રૂ.૨૦૦૦ ના ત્રણ હપ્તા એટલે કે રૂ.૬૦૦૦/- ની રાશી ખેડૂતો ના બેંક ખાતા માં Direct Benefit Transfer (DBT) ના માધ્યમ થી જમા કરી દેવા માં આવે છે.

પરંતુ ધણીવાર આ સન્માન નિધિ ની રાશી ખેડૂતો ના બેંક ખાતા માં કોઈ કારણો સર જમા થતી ન હોય આથી ખેડૂતો ખુબ જ હેરાન પરેશાનથાત હોય છે , અને વારમ વાર બેંકો ના પણ ધક્કા ખાવા પડતા હોય છે.

આ બધી જ બાબતોને ધ્યાને લઇ ને ભારત સરકારે Pm KIsan APP બનાવી જેમાં ખેડૂતોને મળવ પાત્ર સન્માન નિધિ યોજનાની રાશી જમાં થાય છે કે નહિ અને જમા ન થયા હોય તો ક્યારે જમા થશે આવી વિવિધ પ્રકારની માહિતી આ એપ્લીકેસન ના માધ્યમથી ખેડૂત ઘરે બેઠા મેળવી સકે છે.

અન્ય સહાય યોજનાઓ વિશે જાણો

» PM Kisan E-KYC 2022 Online Registration Process

Pm kisan APP 2022 (પીએમ કિસન એપ)

ભારત સરકાર ના કૃષિ મંત્રી શ્રી નરેન્દ્વસિંહ તોમર દ્વારા પીએમ કિસન સન્માન નિધિ યોજનાની પહેલી વર્ષ ગાથ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ Pm kisan APP નું લોકાર્પણ કર્યું હતું.

આ એપ્લીકસનનો મુખ્ય ઉદેશ્ય એ છે કે ખેડૂતો ને પીએમ કિસન સન્માન નિધિ યોજના હેઠળ મળવા પાત્ર સહાય પોતાના બેંક ખાતા માં જમા થાય છે કે નહિ તે જાણવા માટે ખેડૂતોએ બેંક ના ધક્કા ખાવા પડે છે. તે હવે નહિ ખાવા પડે.

Pm kisan APP ના માધ્યમથી ખેડૂતે Pm Kisan Samman Nidhi Yojana ની વિગતવાર માહિતી મેળવી શકશે. અને પોતાની સહાય ની રકમ ક્યારે જમા થશે, વગેરે જેવી માહિતી આ એપના માધ્યમ થી મેળવી સકે.

અને જો કોઈ ખેડૂતે હજી સુધી કિસાન સન્માન નિધિ યોજના માં અરજી ન કરવી હોય તો તેવા ખેડૂતો પણ આ એપના માધ્યમથી સહેલાઈથી અરજી કરાવી સકે છે.

અને કોઈ કારણો સર કિસાન સન્માન નિધિ યીજાના દ્વારા મળવવા પાત્ર રાશી બંધ થય ગય છે. તો તેવા ખેડૂતો પણ આ એપ ના માધ્યમથી અરજી કરીને ફરી યોજનાની રાશી શરુ કરી સકે છે.

Pm kisan APP Download

ખેડૂતો પીએમ કિસન એપ્લીકેસન ને પોતાના Andorid mobile પર Google Play Store પર થી ખુબજ સરળતાથી Download કરી સકે છે.

પરંતુ Google paly store પર આ એપ્લીકેસનને મળતી આવતી ઘણી બધી એપ્લીકેસન જોવા મળશે આથી અમે Pm kisan ની ઓરીજનલ એપ્લીકેસન ની લીંક નીચે આપેલ છે. Download બટન પર ક્લિક કરીને ખેડૂત સરળતાથી આ એપ ને પોતાના Mobile માં Download કરી સકે છે .

Pm kisan APP Download

 

Pm kisan Yojana Helpline Number

જો ખેડૂતોને કિસન સન્માન નિધિ હેઠળ કોઈ પણ જાતનો પ્રસન ઉદ્ભવતો હોય તો ખેડૂત નીચે આપેલ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી સકે છે. અને પોતાના પ્રસન નું નિરાકરણ મેળવીશકે છે.

  • પીએમ કિસાન ટોલ ફ્રી નંબર:- ૧૮૦૦૧૧૫૫૨૬૬
  • પીએમ કિસાન હેલ્પલાઈન નંબર :- ૧૫૫૨૬૧
  • પીએમ કિસાન યોજનાનીનવી હેલ્પલાઈન નંબર :- ૦૧૧-૨૪૩૦૦૬૦૬
  • પીએમ કિસાનઈ – મેલ આઈડી :- [email protected]

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply