PM Kisan Yojana 2023 : દેશના ખેડૂતોને માટે ખુશીના સમાચાર આવ્યા છે હવે થી દેશના ખેડૂતોને 2000 ની જગ્યાએ 4000 નો હપ્તો મળશે આ યોજના નો લાભ ક્યાં ક્યાં ખેડૂતો મેળવી શકશે અને કેવી રીતે તે આજે અમે આ લેખ માં જણાવીશું તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચવો.
ક્યાં ક્યાં ખેડૂતોને મળશે 4000 નો લાભ
જે જે ખેડૂત ભાઈઓએ પીએમ કિસાન યોજના માં નોંધણી કરવી છે પરંતુ તેમનો 12 મોં હપ્તો હજી સુધી તેમના બેંક ખાતામાં જમા નથી થયો તેવા તમામ ખેડૂતોના ખાતામાં 4000 રૂપિયા જમા કરી દેવામાં આવશે.
સરકાર દ્વારા જણાવવામાં આવ્યું કે જે ખેડૂતોએ હાજી સુધી ઈ કેવાયસી નથી કારવ્યું તેવા તમામ ખેડૂતોના ખાતામાં 12મોં હપ્તો નાખવામાં નથી આવ્યો. આથી ખેડૂતોને વિંનતી છે કે જલ્દીથી કેવાયસી કરવી લે જેથી તેમના ખાતામાં આવનારા બધાજ હપ્તા સરળતાથી મળવા માંડે.
જો તમારે ઈ – કેવાયસી ઘરે બેઠા કરવું હોય તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
વધુ માહિત માટે નીચે આપેલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો.
હેલ્પલાઇન કોલ નંબર | 1800115526, 155261 અથવા 011-23381092 |
આવીજ અવનવી માહિતી મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રુપ માં જોડાઓ નીચે આપેલ બટન પર ક્લિક કરીને.