PM Kisan Yojana :- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ ખેડૂતોને ઉપયોગી થઈ તેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત ખેડૂતોના બેન્ક ખાતામાં વાર્ષિક કુલ 6000/- ની સહાયને જમા કરી દેવામાં આવશે. હાલમાં જ થોડા સમય પહેલા પીએમ કિસાન યોજનાનો 13 મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવ્યો છે.
પરંતુ અમુક એવા પણ ખેડૂતો છે જેના ખાતામાં આ હપ્તો હજુ સુધી જમા થયો નથી, આવા ખેડૂતોને બે કામ કરવાના રહેશે. સૌપ્રથમ તેઓને PM Kisan E-Kycકરાવવું પડશે. અને બીજું કામ ખેડૂતોના PM Kisan Portal પર Benefiriary Status Check કરાવવાનું રહેશે. જેમાં પોતાની Account Detail Is Under Revalidation Process With Bank એરર આવતી હશે તો તેને પ્રોસેસ કરવી પડી શકે છે. જેની બધીજ માહિતી આ લેખ ની મદદ થી મેળવીશકો છો.
પીએમ કિસાન યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે. આ યોજના દ્વારા સમગ્ર ભારત દેશના કિસાનોને ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા PFMS Portal ની મદદ થી સહાયની ચુકવણી કરવામાં આવે છે. પરંતુ દેશના કેટલીક એવા પણ રાજ્યમાં છે જ્યાં PFMS Bank ના સ્ટેટ્સમાં “Account Detail Is Under Revalidation Process With The Bank. માં એરર દેખાડે છે. આ એરર એ વેબ પોર્ટલ પરની હોય છે. અને આનું નિરાકરણ પણ ઓનલાઇન કરવાનું રહે છે.
How To Correct Account Detail Is Under Revalidation Process With Bank PM Kisan.
PM Kisan yojana અને PFMS Portal પર જો તમને એરર બતાવતી હોય તો નીચે મુજબ ની પ્રોસેસ દ્વારા તેને સુધારી શકો છો.
- સૌપ્રથમ તમારે PM Kisan Portal પર જવાનું રહશે.
- ત્યારબાદ પીએમ કિસાન યોજના અંતર્ગત મોબાઈલ નંબર દ્વારા તમે તમારું Status જાણી શકો છો.
- જો તમને Beneficiary Status માં Revalidation Process With Bank કરીને Error દેખાતી હોય તો આગળની પ્રોસેસ કરો
- હવે “Failed Bank Accountants” નામના મેનુ પર જાઓ. જ્યાં ખાતા ધારક એ પોતાના Account Validation માટે ફરીથી સબમીટ કરી શકો છ.
- છેલ્લે, જો ઉપર જણાવ્યા મુજબની પ્રોસેસ ન થાય તો તમારા જિલ્લાની “ખેતીવાડી કચેરી ખાતે રૂબરૂ” મુલાકાત કરવાની રહશે.
આવીજ ઉપયોગી માહિતી મેળવવા માટે નીચે આપેલ વોટસએપ બટન પર ક્લિક કરો અને મેળવો દરરોજ મોબાઈલ પર માહિતી