પીએમ પોષણ યોજના ભાવનગર ભરતી 2023 : ભાવનગર શહેર દ્વારા તાજેતરમાંજ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા MDM સુપરવાઈઝરની ભરતી 2023ની અરજી માટે આપેલીકેશ બહાર પાડવામાં આવ્યું છે.
આ નોકરી માટે રસ ધરાવતા તમામ ઉમેદવારો માટે અમે અહીં આ નોકરી મેળવવા માટેની તમામ ઉપયોગી માહિતી નીચે આપેલી છે જેવી કે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા તો આ લેખ ને અંત સુધી જરૂરથી વાંચવો.
સંસ્થા | પીએમ પોષણ યોજના ભાવનગર |
પોસ્ટ | સુપરવાઈઝર અને કોઓર્ડિનેટર |
કુલ પોસ્ટ | 20 |
નોકરી માટેની વિગતો
- જિલ્લા પ્રોજેક્ટ સંયોજક: 02
- તાલુકા MDM સુપરવાઇઝર : 18
શૈક્ષણિક લાયકાત
જીલ્લા પ્રોજેક્ટ સંયોજક:
- 50% જેટલા ગુણની સાથે કોઈ પણ ફિલ્ડના સ્નાતક.
- CCC પાસ હોવા જોઈએ
- ડેટા એન્ટ્રી ઓપરેટરના કામનો 2 વર્ષનો ઓછામાં ઓછો અનુભવ હોવો જરૂરી છે.
- કોઈ પણ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી જો એમસીએની ડિગ્રી ધરાવતા હશે તો તેઓને સૌપ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
- ડી.ટી.પી. (ડેસ્કટોપ પ્રકાશન) ઓપરેટર તરીકેનો પણ અનુભવ હોવો જરૂરી છે.
- વહીવટી સહાયક તરીકેનો પણ અનુભવ ધરાવતા હશે તો તેઓને સૌપ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
- મધ્યાહન ભોજન યોજનાના અનુભવી લોકોને સૌપ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
તાલુકા MDM સુપરવાઇઝર:
- કોઈ પણ માન્ય યુનિવર્સિટી દ્વારા હોમ સાયન્સ / ફૂડ એન્ડ ન્યુટ્રિશન / સાયન્સ ની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ
- કોમ્પ્યુટર નું નોલેજ હોવું જરૂરી છે.
- એડમિનિસ્ટ્રેટિવનો 2 અથવા ત્રણ વર્ષનો ઓછામાં ઓછો અનુભવ.
- મધ્યાહન ભોજન યોજનાના અનુભવી લોકોને સૌપ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
ઉંમર મર્યાદા
- 18 થી 58 વર્ષ ની વચ્ચેની હોવી જોઈએ
અરજી ફી
- આ અરજી માટે કોઈ પણ જાતની ફી આપવાની રહતી નથી
પગાર ધોરણ
- સંયોજક માટે: રૂ. 10,000/-
- સુપરવાઈઝર માટે: રૂ. 15,000/-
પીએમ પોષણ યોજના ભાવનગર ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?
આ યોજના માં અરજી કરવા ઇચ્છતા ઉમેદવારોએ તેમની શેક્ષણિક લાયકાત, પાસપોર્ટ સાઇઝ ફોટો, અનુભવનું પ્રમાણપત્ર અને અરજી સાથે તમામ જરૂરી દસ્તાવેજોની નકલ નીચે આપેલ સરનામાં પર મોકલવાની રહશે.
સરનામું: ડેપ્યુટી કલેક્ટર, પીએમ પોષણ યોજના, ભાવનગર ઓફિસ, ભાવનગર
પીએમ પોષણ યોજના ભાવનગર ભરતી 2023 માટેની છેલ્લી તારીખ શું છે?
જાહેરાત પ્રકાશિત તારીખ 11.03.2023 છે. આ તારીખ થી 10 દિવસની અંદર મોકલવાનું રહશે.
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.