You are currently viewing Portable Fridge । માત્ર 2 હાજરમાં જ મળી રહ્યું છે પોર્ટેબલ ફ્રીજ

Portable Fridge । માત્ર 2 હાજરમાં જ મળી રહ્યું છે પોર્ટેબલ ફ્રીજ

Portable Fridge : ઉનાળાની શરૂઆત થતાની સાથેજ લોકો ઠંડા પીણાનો સૌથી વધુ ઉપયોગ કરતા હોય છે, જેથી ફ્રીજો ની માંગ પણ માર્કેટ માં વધતી હોય છે. અને માંગ વધવાને લીધે ઉનાળાની સીઝન માં ફ્રીજો ના ભાવો માં પણ ખાસો એવો વધારો જોવા મળતો હોય છે.




આજના આ લેખ માં અમે તમને એક એવા પોર્ટેબલ ફ્રીજ (Portable Fridge) વિશે જણાવશું જેની કિંમત માત્ર 2000 રૂપિયાજ છે અને તેને તમે તમારી સાથે ગમેત્યાઁ લઈજઈ શકો છો.

Portable Fridge 

આ પોર્ટેબલ ફ્રીજ નું નામ Goldie Mini Refrigerator છે, અને આને તમે Amazon પરથી ખરીદી શકો છો, આ પોર્ટેબલ ફ્રેજ (Portable Fridge) ની વાસ્તવિક કિંમત 4999 રૂપિયા છે પરંતુ હાલમાં તેના પર 60% જેટલી ડિસ્કાઉન્ટ મળવાને લીધે 1999 માં ઉપલબ્ધ છે.




Portable Fridge (વિશેષતા શું છે?)

આ પોર્ટેબલ ફ્રીજ ની સૌથી મોટી વિષેસતા એ છે કે તેની સાઈઝ નાની હોવાથી તેને તમે તમારી સાથે ગમે ત્યાં લઇ જઈ શકો છો. આ સિવાય તમને આ Portable Fridge માં ઈન્સુલિન નું લેયર મળશે સીલિંગ સ્ટ્રીપ, ઓવરલોડ પ્રોટેક્શન અને સાથે કૂલિંગ ફેન પણ મળશે.આને લીધે જો તમે થોડાક કલાકો સુધી બંધ પણ કરી દેશો તો પણ તેની કુલિંગ ઓછી નહિ થાય. અને  તમે જે ઠંડા પીણાં અથવા બીજી કોઈ વસ્તુ ફ્રીજ માં મૂકી હશે તે પણ એવી ને એવીજ રહશે આ સિવાય આને ખુબજ ઓછા પાવરની જરૂર પડે છે જેથી તમે તમારી કાર માં પણ ચલાવી શકો છો..

આ ફ્રીજ ની વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરો.




અહીં ક્લિક કરો 

આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply