You are currently viewing Power Tiller Subsidy 2022 | પાવર ટીલર (સીંગડા વાળા ટ્રેક્ટર) ની ખરીદી પર સબસીડી

Power Tiller Subsidy 2022 | પાવર ટીલર (સીંગડા વાળા ટ્રેક્ટર) ની ખરીદી પર સબસીડી

Power Tiller Subsidy 2022 । VST Power tiller subsidy । Power Tiller Subsidy In Gujarat । Power tiller online apply । power tiller sahay yojana । I Khedut Portal 2022

આજના સમય માં ખેતી કરવા લાયક જમીનો દિવસે ને દિવસે ટુકી થતી જાય છે. ત્યારે તેના પર ખેડ કરવા ના મોટા મોટા સાધનો વસવા એ પણ ખુબ જ મોંઘા પડતા હોય છે. આથી ટુકી જમીન ધરાવતા ખેડૂતો માટે નાના સાધનો લેવા એજ એક માત્ર વિકલ્પ રહી જતો હોય છે.

પરંતુ નાના સાધનો માં પણ સારા સાધનો લેવા અને એ પણ ઓછી કીમતે આ ખેડૂતો માટે સોથી મોટો સવાલ બની જતો હોય છે.

આથી આપણા રાજ્યની ગુજરાત સરકાર આવા ટુકી જમીન ધરાવતા ખેડૂતો માટે નાના સાધનો જેમ કે (ટ્રેક્ટર) ની ખરીદી પર સબસીડી આપતી હોય છે.

Power Tiller Subsidy 2022 (Image Credit : Google Image)
Image Credit : Google Image

આજના આ લેખ માં અમે આપને આવીજ એક સહાય યોજના વિશે જણા વીસુ જેમાં સરકાર નાના (ટ્રેક્ટર) પાવર ટીલર ખરીદવા પર સહાય રૂપ સબસીડી આપી રહી છે.

અન્ય સહાય યોજનાઓ વિશે જાણો

> Mini Tractor Sahay Yojana 2022 | મીની ટ્રેક્ટર સહાય યોજના (યોજનાની સંપૂણ વિગત જાણવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.)

અહીં ક્લિક કરો.

 

Power Tiller Subsidy 2022

Govrment of Gujarat ના Horticultural Department (બાગાયતી વિભાગ) દ્વારા તા :- ૧/૦૩/૨૦૨૨ ના રોજ ટુકી જમીન માટે 8 HP થી ઓછા પવર ટીલરની ખરીદી પર પર સબસીડી ની યોજના માટે ની અરજી I khedut portal પર અમલ માં મુકવામાં આવી છે.

આ સબસીડી દ્વારા સામાન્ય જનરલ વર્ગ ના ખેડૂતો ને યુનિટ કોસ્ટ રૂ.૧.૦૦ લાખ/ એકમ. ખર્ચ ના ૪૦% મુજબ એટલે કે ૪૦,૦૦૦ /- એકમ આપવામાં આવશે

અનુ.જાતી/ જનજાતીનાખેડૂતો ને ખર્ચ ના ૫૦% મુજબ એટલે કે ૫૦,૦૦૦/- એકમ આપવા માં આવશે.

યોજનાનું નામ પાવર ટીલર સબસીડી યોજના 2022
ભાષા ગુજરાતી અને અંગ્રેજી 
ઉદ્દેશ ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો ખેતી માં સારી રીતે અને ઝડપી ખેડ કરી શકે તે માટે આર્થીક રીતે નબળા ખેડૂતભાઈઓને પવર ટીલર ની ખરીદી પર સહાય આપવામાં આવી રહી છે
લાભાર્થી ગુજરાત રાજ્યનો ખેડૂત 
સહાયની રકમ 8 HP થી ઓછા પવર ટીલરની ખરીદી પર પર 40% થી 50% સુધીની એટલે કે 40,000 થી 50,000/- રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે.
અરજી વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/
અરજી કરવાની છેલ્લી તારીખ 30/04/2022

 

પાવર ટીલર સહાય યોજના ની પાત્રતા

ગુજરાત સરકાર ના બાગાયતી વિભાગ દ્વારા પાવર ટીલરની ખરીદી પર નીચે મુજબ ની પાત્રતા નક્કી કરે છે.

  • અરજી કરનાર ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ
  • 7-૧૨ અને ૮- અ મુજબ જમીન નો રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ
  • કૃસી વિભાગ દ્વારા વખતો વખતજાહેર કરેલ પ્રાઈઝ ડિસ્કવરીનાહેતુ માતે ત્યાર કરેલ પેનલ માં સમાંવીસ્ત ઉત્પાદક ના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવા ની રહે છે
  • આ યોજના નો લાભ ખાતા દીઠ એક જ વાર મળવા પાત્ર રહશે.


Required Document for Power Tiller Sahay Yojana

પાવર ટીલર સબસીડી યોજના ની અરજી ઓનલાઈન i khedut portal પર કરવા ની રહે જેના માટે નીચે મુજબ ના document ની જરૂર પડશે.

  • લાભાર્થી ખેડૂતના આધારકાર્ડની ઝેરોક્ષ
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • બેંક ખાતાની પાસ બુક ની પહેલા પેજની ઝેરોક્ષ
  • 7-12 અને 8-અ ની ઝેરોક્ષ
  • જો ખેડૂત ની જમીન સયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદાર ના સમતી પત્રક
  • જો લાભાર્થી ખેડૂત અનું સૂચિત જાતિ/જન જાતિ ના હોઈ તો તેનું જાતિનું પ્રમાણપત્ર
  • જો ખેડૂત સહકારી મંડળીના અથવા દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોઈ તો તેની વિગતો

Power Tiller Sahay Yojana 2022 Online Registration Process

પાવર ટીલર સબસીડી યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ નજીક ની તાલુકા કચેરીએ થી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહશે અથવા ઘરે બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકશે.

  • ઓનલાઈન અરજી કરવા માટે google પર I Khedut Portal લખીને સર્ચ કરો.
  • ત્યાર બાદ સ્ક્રિન પર તમને I Khedut Portal Official વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • હવે I Khedut portal official પર “યોજનાઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો
I Khedut Portal Official Site
I Khedut Portal Official Site
  • અહી ક્લિક કર્યા બાદ તમને સ્ક્રિન પર “બાગાયતી યોજનઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.
Image Credit : I Khedut Portal Official Site
Image Credit : I Khedut Portal Official Site
  • “બાગાયતી યોજનાઓ” પર ક્લિક કાર્ય બાદ તેમાં “પાવર ટીલર સબસીડી યોજના” માં “અરજી કરો” પર ક્લિક કરો.
Image Credit : I Khedut Portal Official Site
Image Credit : I Khedut Portal Official Site
  • ક્લિક કર્યા બાદ તમારી સમ્ક્ષ એક અરજી ફોર્મ આવશે તેમાં માગ્યા મુજબની માહિતી ભરી ને તે ફોર્મ સબમિટ કરી દો.
  • આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને તે અરજી ફોર્મ પર આપેલ અડ્રેસ્સ પર જરૂરી ડોક્યુમેન્ટની સાથે જમા કરવાના રહશે.

FAQ’s of Power Tiller Sahay Yojana

૧) પાવર ટીલર સહાય યોજના કોના દ્વારા બહાર પાડવા માં આવેલ છે?

>> પાવર ટીલર સહાય યોજના  ગુજરાત સસરકાર ના બાગાયતી વિભાગ દ્વારા બહાર પાડવા માં આવેલ છે

૨) પાવર ટીલર સહાય યોજના નો લાભ કોને કોને મળદ્વા પાત્ર છે?

>> આ યોજના નો લાભ ટુકી જમીન ધરાવતા તમામ ખેડૂતો ને મળવવા પાત્ર છે.

૩) Power Tiller યોજના માં  ખેડૂતો ને કેટલા ટકા સુધી નીsubsidy   મળવા પાત્ર રહશે.

>> Power Tiller યોજના માં  સામાન્ય જનરલ વર્ગ ના ખેડૂતોને ૪૦% એટલેકે ૪૦,૦૦૦/- એકમ અને અનુ.જાતી / જનજાતી ના ખેડૂતોને ૫૦% એટલે કે ૫૦,૦૦૦/એકમ મળવાપાત્ર રહશે.

૪) Power Tiller Subsidy  માં અરજી કરવા ની છેલી તારીખ કેટલીછે ? 

>> પાવર ટીલર સબસીડી યોજના માં અરજી કરવા ની છેલી તારીખ ૩૦/૦૪/૨૦૨૨ છે.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply