You are currently viewing અંબાલાલ પટેલની ઓગસ્ટ મહિના ને લઈને તારીખ વાર સાથેની અતિ ભયંકર માં ભયંકર ગાંડોતૂર અનરાધાર, ઘોડાપુર, વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારોને ધમરોળી નાખશે તેવી આગાહી

અંબાલાલ પટેલની ઓગસ્ટ મહિના ને લઈને તારીખ વાર સાથેની અતિ ભયંકર માં ભયંકર ગાંડોતૂર અનરાધાર, ઘોડાપુર, વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારોને ધમરોળી નાખશે તેવી આગાહી

RAIN FORECAST AMBALAL PATEL:- ગુજરાતમાં હાલ ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ઘણા સ્થળોએ પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ આગામી12 કલાક 8 જિલ્લાોમાં અતિભારે તો 11 જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટીંગ જોવા મળી શકે છે.




અગાઉ અંબાલાલ પટેલે જુલાઈ માસ સારો વરસાદ રહેવાની સંભવાનાઓ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, 18, 19 અને 20 તારીખોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે. તેમણે જણાવ્યુ હતું કે આ વખતનું ચોમાસું નિયમિત ચોમાસાની પેટર્ન કરતા જુદું છે. બિપોરજોય વાવાઝોડાના કારણે અલગ-અલગ ભાગોમાં હવાના દબાણ બન્યા હતા.

આ પણ જુઓ:- અંબાલાલ પટેલની હૃદય ના ધબકારા વધારી દે તેવી આગાહી, ભુક્કે ભુક્કા કાઢી નાખે તેવો હજુ આટલા દિવસ પડશે મુશળધાર વરસાદ જુઓ અહીં ક્લિક કરીને

આવી અલગ પ્રકારની પેટર્નમાં ચોમાસા અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવી અઘરી છે, પરંતુ વરસાદ જુલાઈ માસમાં સારો રહેવાની શક્યતાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ દ્વારા કરવામાં આવી હતી જે એકદમ સાચી પડી છે. ઓગસ્ટની શરુઆત અંગે પણ તેમણે કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી હતી.




જીવાભાઈ અંબાલાલ પટેલ (jivabhai ambalal patel) દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ઓગસ્ટની શરુઆતમાં તાપી નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, 17મી ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટી શકે છે. જોકે, ઓગસ્ટના પાછલા દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાનીની શક્યતાઓ છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર ત્યાર બાદ સપ્ટેમ્બર માસમાં પણ ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.

તેમણે જણાવ્યું હતું કે 5મી ઓક્ટોબરે પવન ફૂંકાશે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતાઓ છે, 16 નવેમ્બરે પણ હવાનું હળવું દબાણ ઉભું થઈ શકે છે. 18-20 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની સ્થિતિ રહેશે.




મિત્રો સાથે શેર કરો

This Post Has 2 Comments

Leave a Reply