You are currently viewing Realme Narzo N55, ફીચર અને કિંમત જાણીને તમે પણ ચૌકી જશો

Realme Narzo N55, ફીચર અને કિંમત જાણીને તમે પણ ચૌકી જશો

RealmeNarzo N55 : Realmeમોબાઈલ એ આખરે પોતાના  Narzoસ્માર્ટફોનને માર્કેટમાં લઇ આવી ચુકી છે.  જયારે RealmeNarzo N55 આ મોડલ આજે ભારતમાં લોન્ચ થઈ ખુબજ ધૂમ મચાવી ચુક્યો છે. આ ફોનને આજે ભારતમાં બપોરે 12 કલાકે ઓનલાઇન ઈવેન્ટના માધ્યમથી Realmeમોબાઈલ  દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. અને લોન્ચ પહેલા ફોનનું લિસ્ટિંગ એમેઝોન એપ પર જોવા મળી રહ્યું છે, આ  ફોનનું વેચાણ એમેઝોનની એપના માધ્યમથી થશે. તમે રિયલમી ની વેબસાઈટ પરથી આ મોબાઈલ ની ખરીદી કરી શકો ચો.




RealmeNarzo N55 ના મહત્વના ફીચર્સ

ડિસ્પ્લે :  90Hz રિફ્રેશ રેટની અને  6.72-इंच FHD+ IPS LCD પેનલ

પ્રોસેસરઃ ઓક્ટા-કોર MediaTekHelio G88 પ્રોસેસર આ ખુબજ મહત્વનું છે

રેમ અને સ્ટોરેજઃ 8GB રેમ તથા  128GB સુધી નું ઓનબોર્ડ મેમરી

ઓપરેટિંગ સિસ્ટમઃ Android 13- છે  Realme UI 4.0 સ્કિન




RealmeNarzo N55 ની બેટરી અને ચાર્જિંગ

આપડે ચાર્જિંગ પોર્ટની વાત કરીએ તો આ ફોનમાં USB ટાઈપ-સી ચાર્જિંગ પોર્ટ ની સુવિધા આપવામાં આવે છે.RealmeNarzo N55 ફોનમાં 33W SuperVOOCફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપેલો  છે. અને આ સાથે જ ફોન 5,000mAh ની મોટી બેટરીની સાથે આવે છે. આ કંપનીનો દાવો છે કે ફોન 29 મિનિટમાં 50 ટકા જેટલું  અને 63 મિનિટમાં ફુલ 100% ચાર્જ થઈ શકે છે.  આ રિયલમી ફોનમાં બે રિયર કેમેરા છે, અને આ ફોનમાં પ્રાઇમરી કેમેરો 64  મેગાપિક્સલનો છે.

RealmeNarzo N55 ની કિંમત

આ ફોનના 4GB રેમ અને  64GB સ્ટોરેજ  વેરિએન્ટની કિંમત ખાલી 10,999 રૂપિયા છે, જ્યારે ટોપ મોડલ ટિયર 8GB રેમ અને 128GB સ્ટોરેજ મોડલની કિંમત ફક્ત 12999 રૂપિયા છે. આ મોબાઇલને  બ્લેક અને બ્લૂ કલરમાં લોન્ચ કરવામાં આવી છે. આ ફોનને તમે રિયલમી મોબાઈલની સત્તાવાર વેબસાઇટ અને એમેઝોન ઈન્ડિયા પરથી તમે ખરીદી શકો છો. આ રિયલમી ફોન નું પહેલું વેચાણ 18 એપ્રિલ અને બપોરે 12.00 વાગ્યે  શરૂ થશે.




OnePlus Nord CE 3 Liteનો સેલ ચાલુ થઇ રહ્યો છે

રિયલમી પછી વનપ્લસના નવા ફોન નોર્ડ CE 3 લાઇટનો સેલ ભારતમાં જ શરૂ થઈ ચુક્યો છે. આ OnePlus Nord CE 3 Liteની શરૂઆતી કિંમત મહત્વના ફીચર સાથે 19999 રૂપિયા છે. આ ફોનને બે કલરના વિકલ્પમાં લોન્ચ કરવામાં આવી રહ્યો છે, જેમાં કલર  પેસ્ટલ લાઇમ અને ક્રોમેટિક સામેલ છે. તેમાંથી લાઇમ કલર જોવામાં ખુબજ યુનિક લાગી રહ્યો છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply