Reliance Jio Cheapest Plan of Rupees 155: ટેલોકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકો માટે ઘણા સસ્તા એવા પ્રીપેડ પ્લાન રિચાર્જ લઈને આવ્યું છે.આજે અમે તમને રિલાયન્સ જિયોના 155 રૂપિયાના સસ્તા પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ. જયારે આ પ્લાન જિયો ના સસ્તા પ્લાનમાં સામેલ થયેલ છે. આ સસ્તો જિયો પ્લાન તે ગ્રાહકો માટે જ છે જે ગ્રાહકો એક મહિના માટે ખુબજ સસ્તો પ્લાન શોધી રહ્યાં હોઈ છે.
રિલાયન્સ જિયોનો નાના માં નેનો 155 રૂપિયાનો પ્લાન
ટેલોકોમ કંપની રિલાયન્સ જિયોના 155 રૂપિયાના પ્લાનમાં ફક્ત 28 દિવસની વેલિડિટી યૂઝર્સને મળે છે. ગ્રાહકોને 155 રૂપિયામાં ફક્ત 28 દિવસ સુધી જ અનલિમિટેડ કોલનો ફાયદો પણ મળે છે. જિયોના આ પ્લાનમાં તમને 28 દિવસ માટે 2 જીબી ડેટા નો લાભ પણ મળશે. એટલે કે કુલ તમને 56 જીબી ડેટા ઉપયોગ કરવા મળશે.
આ પ્લાનના ઘણા ફાયદા છે
આ જિયો પ્લાનનો ડેટા પૂરો થઈ જશે તો ઈન્ટરનેટ તો ચાલુ રહેશે પરંતુ તેની સ્પીડમાં ઘટાડો થઇ જશે. અને ડેટા પૂરો થયા બાદ પણ તમને તમારા ફોન માંથી અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળતી રહેશે. આ પ્લાનમાં એક યૂઝર્સને 300 એસએમએસ નો લાભ પણ મળે છે.
આવીજ ઉપયોગી માહિતીઓ દરરોજ તમારા વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો અને અમારા ગુજરાત માહિતી ગ્રુપ માં જોડાઓ