You are currently viewing જો તમારી પાસે પણ 500 ની નોટ છે તો આ સમાચાર જાણવા ખુબજ જરૂરી છે નહીતો પડી શકો છો મુશ્કેલીમાં જલ્દીથી જોઈલો અહીં ક્લિક કરીને

જો તમારી પાસે પણ 500 ની નોટ છે તો આ સમાચાર જાણવા ખુબજ જરૂરી છે નહીતો પડી શકો છો મુશ્કેલીમાં જલ્દીથી જોઈલો અહીં ક્લિક કરીને

500 Rupees Note: દેસમાં હાલ ચલણી નોટોને લઈને વિવિધ પ્રકારના સમાચારો જોવા મળી રહ્યાં છે. આ અહેવાલો ક્યારેક સાચા હોય છે તો ક્યારેક ભ્રામક. આજના આ લેખમાં અમે તમારા માટે 500 રૂપિયાની નોટ પર રિઝર્વ બેંક એક મહત્વપૂર્ણ માહિતી બહાર પાડવામાં આવી છે તેના વીંશે જણાવસુ.




બજારમાં બે પ્રકારની નોટો છે

હાલ 500 રૂપિયાની નવી નોટ આવ્યા બાદ બજારમાં બે પ્રકારની 500 રૂપિયાની નોટ જોવા મળી શકે છે. નવાઈની વાત તો એ છે કે આ બંને નોટોમાં થોડો ફરક છે. જાણકારી અનુસાર આ બે પ્રકારની નોટોમાંથી એક નોટ નકલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર પણ વાયરલ વીડિયો જોવા મળ્યા હતા, અહીં આ નોટો વિશેની માહિતી શેર કરવામાં આવી છે. અહીં એક નજર કરીએ કે કઈ નોટો અસલી છે.




PIB ફેક્ટ ચેક

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં 500 રૂપિયાની એક પ્રકારની નોટને નકલી ગણાવવામાં આવી રહી છે, જેને લઈને પીઆઈબીએ ફેક્ટ ચેક કર્યું છે અને વાસ્તવિકતા સામે આવી છે. વીડિયો મુજબ તમારે 500 રૂપિયાની નોટ ન લેવી જોઈએ, જેમાં લીલી પટ્ટી આરબીઆઈ ગવર્નરની સહી પાસેથી પસાર થાય છે અથવા ગાંધીજીની તસવીરની ખૂબ નજીક છે

બજારમાં ચાલતી બંને પ્રકારની નોટો માન્ય છે

પીઆઈબી દ્વારા ફેક્ટ ચેક કર્યા બાદ સત્ય સામે આવ્યું કે આ વીડિયો સંપૂર્ણપણે નકલી છે. આરબીઆઈએ કહ્યું છે કે બજારમાં ચાલતી બંને પ્રકારની નોટો માન્ય છે. જો તમારી પાસે આવી નોટો છે, તો ચિંતા કરવાની કોઈ વાત નથી.




વાયરલ મેસેજની સત્યતા કેવી રીતે જાણશો

જો તમને પણ આવો મેસેજ આવે તો આ ફેક મેસેજને કોઇની સાથે શેર ન કરો. સાથે જ તમે કોઇ પણ સમાચારની ફેક્ટ ચેક કરાવી શકો છો. આ માટે, તમે ઓફિશિયલ લિંક factcheck.pib.gov.in મુલાકાત લો. આ સિવાય તમે વોટ્સએપ નંબર 8799711259 અથવા pib[email protected] ઇમેઇલ પર પણ આવા વાયરલ વીડિયો શેર કરી શકો છો.

આવીજ નવી નવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply