આજના સમયમાં સૌ કોઈ પોતાનો અભ્યાસ પૂર્ણ થયા પછી સારી નોકરી ની શોધમાં હોય છે, પરંતુ આ સમયે સારી નોકરી મેળવવી એ ખુબજ અઘરી થઇ ગઈ છે કારણ કે આજના આ સમયમાં કોમ્પીટીશન એટલું બધું વધી ગયું છે કે લોકોને 10 હજારની નોકરી ગોતવી હોય તો પણ બોવજ તકલીફ પડે છે.
પરંતુ હવે તમારે ટેંશન લેવાની જરૂર નથી કારણ કે ગુજરાત ના અહમદાબાદ માં માર્ચ મહિના માં ત્રણ ત્રણ રોજગાર મેળવાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ રોજગાર મેળામાં ધો. 9, 10, 12 પાસ, ગ્રેજયુએટ, આઈટીઆઈ, ડિપ્લોમા, બીઈ જેવી ડિગ્રીઓ ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે. આ મેળાનું આયોજન અસારવાની રોજગાર કચેરી દ્વારા કરવામાં આવશે અને મેળામાં 10 થી પણ વધારે કંપનીઓ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ ના માધ્યમથી પસન્દગી કરશે.
અને ઉમેદવારોને 1 લાખ થી 3.5 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર કરવામાં આવશે.
આ રોજગાર મેળાને લઈને કોઈ ઓફિશ્યિલ તારીખ બહાર પાડવામાં નથી આવી. જયારે તારીખ બહાર પાડવામાં આવશે ત્યારે અમે અમારા વોટ્સએપ ગ્રુપ માં જાહેર કરશું તો સૌ લોકોએ અમારું વોટ્સએપ ગ્રુપ જોઈન કરવા વિંનતી. જેની લિંક નીચે આપેલ છે.
જો તમારે પણ 5 લાખ સુધીની લોન મેળવવી હોઈ એ પણ ઘરે બેઠા તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
ઉમેદવારોને પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને બાયોડેટા સાથે લઈને રોજગાર મેળામાં જવાનું રહશે.
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ બટન પર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ.