You are currently viewing Rotavator Sahay Yojana 2022 | રોટાવેટર સહાય યોજના

Rotavator Sahay Yojana 2022 | રોટાવેટર સહાય યોજના

Rotavator Sahay Yojana 2022 । I khedut portal । Agriculture Subsidy in Gujarat । Sarkari Yojana gujarat

આજ ના આ ઝડપી યુગ માં ખેતીમાં સમય નો વ્યય ઓછો થાય તે માટે ખેતીમાં નવી નવી ટેકનોલોજીનો અને આધુનિક ઓઝારોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

આમાંનું એક આધુનિક ઓજાર એટલે કે રોટાવેટર

રોટાવેટર ના ઉપયોગ થી ખેડૂતો ઝડપી ખેદ કરી અને નવા પાકોનું વાવેતર કરી શકે છે.

ગુજરાત સરકાર દ્વારા રોટાવેટર ની ખરીદી પર સબસીડી આપવામાં આવી રહી છે આ સબસીડી નો લાભ લેવા માટે ખેડૂતો એ I khedut portal પરથી અરજી ના ફોર્મ ભરવાના રહશે

આફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને ફોર્મ કેવી રીતે ભરવા તેની સંપૂણ વિગત આ લેખ માં આપેલ છે તો આ લેખને અંત સુધી જરૂર થી વાંચજો.

Rotavator Sahay Yojana 2022

Department Of Agriculture And Farmers Welfare વિભાગ દ્વારા I khedut portal પર રોટાવેટર ની ખરીદી માટે

ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ એસ. પી સુધી) થી ચાલતા ૫ કીટ કુલ ખર્ચ ના ૪૦% અથવા રૂ.૩૪ હજાર બેમાંથી જે ઓછુ હોય તે ટ્રેકટર (૩૫ એચ.પી.થી વધુ) થી ચાલતા

  • ૫ ફીટ કુલ ખર્ચ ના ૪૦% અથવા ૩૪ હાજર એ બે માંથી જે ઓછુ હોય તે
  • 6 ફીટ કુલ ખર્ચ ના ૪૦% અથવા રૂપિયા ૩૫,૮૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે
  • 7 ફીટ કુલ ખર્ચ ના ૪૦% અથવા રૂપિયા ૩૮,૧૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે
  • 8 ફીટ કુલ ખર્ચ ના ૪૦% અથવા રૂપિયા ૪૦,૩૦૦/- એ બે માથીં જે ઓછુ હોય તે

અનુસુચિત જાતી અથવા અનુસુચિત જન જાતી સિવાય ના નાના સીમંત, મહિલા ખેડૂતો માટે ટ્રેક્ટર (૨૦ થી વધુ અને ૩૪ એચ,પી સુધી) થી (૩૫ એચ.પી થી વધુ) ચાલતા

  • ૫ ફીટ કુલ ખર્ચ ના ૫૦%અથવા રૂપિયા ૪૨ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે
  • ૬ ફીટ કુલ ખર્ચ ના ૫૦% અથવા રૂપિયા ૪૪,૮૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે
  • ૭ ફીટ કુલ ખર્ચ ના ૫૦% અથવા રૂપિયા ૪૭,૬૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે
  • ૮ ફીટ કુલ ખર્ચ ના ૫૦% અથવા રૂપિયા ૫૦,૪૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે

 

યોજના નું નામ રોટાવેટર સહાય યોજના ૨૦૨૨
અરજી કરવા માટે ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજના નો ઉદેશ્ય ખેતી માં ખેદ કરવા માં સમયનો ઓછો વ્યય થાય અને નવા પાકોનું જડપી વાવેતર કરી શકાય
લાભાર્થી ગુજરાત રાજ્યના ખેડૂતો
સહાય નો લાભ મહતમ૮ ફીટના રોતાવેતર ખરીદી પર  કુલ ખર્ચ ના ૫૦% અથવા રૂપિયા ૫૦,૪૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે
અરજી કરવા માટે ની વેબ સાઈટ https://ikhedut.gujarat.gov.in/
અરજી માટે ની છેલી તારીખ ઓનલાઈન અરજી કરવા માટેની છેલી તારીખ ૨૧/૦૩/૨૦૨૨

 

Rotavator Sahay Yojana 2022 ની પાત્રતા

ખેતીવાડી વિભાગ દ્વારા રોટાવેટર ની સહાય યોજન માટે નીચે મુજબ ની પત્ર્ત્તા નક્કી કરેલ છે.

  • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્ય નો વતની હોવો જોઈએ.
  • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • ખેડૂત પોતાની માલિકીની જમીન રેકોર્ડ ધરાવો હોવો જોઈએ.
  • આ સહાય યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતે આઈ ખેડૂત પોર્ટલ પર થી ઓનલાઈન અરજી કરવા ની રહશે.

Required Document Of Rotavator Scheme

ખેડૂતો ને રોટાવેટર સહાય યોજન ના ફોર્મ ભરતી વખતે નીચે મુજબ ના Document ની જરૂર પડશે.

૧) ૭-૧૨ ની ઝેરોક્ષ.

૨) રેસન કાર્ડ ની ઝેરોક્ષ.

૩) લાભાર્થીના આધાર કાર્ડ ની ઝેરોક્ષ.

૪) અનુસુચિતજાતી અને અનુસુચિત જનજાતી નું પ્રમાણ પાત્ર (જેને લાગુ પડતું હોય તેને જ આપવાનું રહશે)

૫) ખેડૂત ની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદાર ના સમંતિ પત્રક

૬) જે ખેડૂતો આત્મા નું રજીશ્ત્રેસન ધરાવતા હોય તો તેની વિગતો

7) જો કોઈ ખેડૂત સહકારી મંડળી અથવા દૂધ ઉત્પાદક મંડળી ના સભ્ય હોય તો તેની  વિગતો

૮) બેંક પાસ બુક ની ઝેરોક્ષ 

Rotavator Sahay Yojana 2022 Online Registration Process

રોટાવેટર સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ I Khedut Portal પરથી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકાશે.

  • ઓનલાઈન અરજી કરવા માટે google પર I Khedut Portal લખીને સર્ચ કરો.
  • ત્યાર બાદ સ્ક્રિન પર તમને I Khedut Portal Official વેબસાઈટ જોવા મળશે https://ikhedut.gujarat.gov.in/ તેના પર ક્લિક કરો.
  • હવે I Khedut portal official પર “યોજનાઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.

I Khedut Portal Official Site

  • અહી ક્લિક કર્યા બાદ તમને સ્ક્રિન પર “ખેતી વાડીની યોજનઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.

I Khedut Portal Official Site

  • “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કાર્ય બાદ તેમાં (18) ક્રમે “રોટાવેટર સહાય યોજના” માં “અરજી કરો” પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા બાદ તમારી સમ્ક્ષ એક અરજી ફોર્મ આવશે તેમાં માગ્યા મુજબની માહિતી ભરી ને તે ફોર્મ સબમિટ કરી દો.
  • આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને તે અરજી ફોર્મ પર આપેલ અડ્રેસ્સ પર જરૂરી ડોક્યુમેન્ટની સાથે જમા કરવાના રહશે.

FAQ’s Of Rotavator Sahay Yojana 2022

૧) રોટાવેટર સહાય યોજનાનો લાભ કોને કોને આપવામાં આવશે?

>> નાના સીમંત, મહિલા અનામત જ્ઞાતિ ના અને સામાન્ય ગુજરાત ના મોટા ખેડૂતો ને સહાય નો લાભ મળશે.

૨) ખેડૂતોને રોતાવેતર સહાય યોજના માં કેટલાક લાભ મળશે.

>> ખેડૂતો ને રોટાવેટર સહાય  યોજના માં મહતમ ૮ ફિટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચ ના ૫૦% અથવા રૂપિયા ૫૦,૪૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.

૩) રોટાવેતર સહાય યોજના ક્યાં વિભાગ દ્વારા બહાર પાડવા માં આવેલ છે?

>> રોટાવેટર સહાય યોજના ખેતીવાડી વિભાગ દ્વારા બાહર પાડવા માં આવેલ છે.

૪) Rotavator Sahay Yojana નો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહશે.

>> Rotavator Sahay Yojana નો લાભ લેવા માટે I khedut portal પર અરજી કરવાની રહશે.

૫) Rotavator Sahay Yojana માં અરજી કરવા માટે ની છેલ્લી તારીખ કેટલી છે?

>> Rotavator Sahay Yojana માં અરજી કરવા માટે ની છેલ્લી તારીખ ૨૧/૦૩/૨૦૨૨ છે.

 

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply