You are currently viewing 1 માર્ચથી બદલાઈ જશે આ નિયમો જેની સીધી અસર તમારા ખિસ્સા પર થશે

1 માર્ચથી બદલાઈ જશે આ નિયમો જેની સીધી અસર તમારા ખિસ્સા પર થશે

Rule Changing From 1 March : ફેબ્રુઆરી મહિના માં ઘણા બધા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા જેની સીધી અસર સામાન્ય નાગરિક પર થઇ હતી. અને હવે માર્ચ મહિના માં પણ ઘણા બધા નિયમો માં ફેરફાર કરવામાં આવશે તેવી આશા છે.

માર્ચ મહિના માં બેંકોની લોન (Bank Loan), એલપીજી ગેસ અને સીએનજી ગેસ ના ભાવોમાં ફેરફાર થઇ શકે છે, અને ટ્રેન ના ટાઈમ ટેબલ માં પણ ફેરફાર થઇ શકે છે, આવું સૂત્રોના આધારે જાણવા મળી રહ્યું છે. તો ચાલો સહવિસ્તાર જાણીયે માર્ચ મહિના માં ક્યાં ક્યાં નિયમો માં ફેરફાર થશે.




બેંકોની લોન મોંઘી થઇ શકે છે । Bank Loan And EMI 

હાલમાંજ RBI એ રેપોરેટમાં વધારો કર્યો છે જેથી બેન્કોએ પણ MCLR (Marginal Cost of Funds Based Landing Rate) વધારો કર્યો, આની સીધીજ અસર તમે જે કાર લોન અથવા હોમ લોન લીધેલ હોઈ તેના વ્યાજ દરોમાં વધારો થઇ શકે છે. અને EMI પર પણ પડી શકે છે.

જો તમારે પણ 5 લાખ સુધીની લોન મેળવવી હોઈ એ પણ ઘરે બેઠા તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

https://bit.ly/3IQxmhv

CNG અને LPG ગેસ ના ભાવોમાં પણ થઇ શકે છે વધારો 

આમ તો દર મહિને CNG, LPG અને PNG ના ભાવોમાં ફેરફાર કરવામાં આવતો હોઈ છે પરંતુ આ મહિને કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવતા મહિને તહેવારો હોવાથી ભાવોમાં વધારો થાય તેવું લાગી રહ્યું છે.

ટ્રેનના ટાઈમ ટેબલ માં થશે ફેરફાર

ઉનાળાની શરૂઆત થવાથી ટ્રેન ના ટાઈમ ટેબલ માં પણ માર્ચ મહિના દરમિયાન ઘણા ફેરફારો કરવામાં આવતા હોઈ છે. આ વર્ષે પણ માર્ચ મહિના માં જ ટ્રેન ના નવા ટાઈમ ટેબલ રજુ કરવામાં આવશે જેની સીધીજ અસર હજારો પ્રવાસીઓ પર થશે.

સોશ્યિલ મીડિયાના નિયમો માં પણ ફેરફાર થશે




આવતા મહિને થી જે લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, અને ટ્વિટર જેવા સોશ્યિલ મીડિયા પર ધાર્મિક ભાવના ને ભડકાવનાર પોસ્ટ મુકશે તેવા લોકોને મોટો દંડ થઇ શકે છે. આવું નવા નિયમોમાં બહાર પાડવામાં આવ્યું છે.

બેન્કોમાં પણ રહશે બંધ 

માર્ચ મહિના માં હોળી ધુળેટી અને અન્ય તહેવારો હોવાથી બેન્કોમાં પણ 12 દિવસ સુધીની રજાઓ રહશે.

જો તમને આ લેખ ઉપયોગી થયો હોઈ તો બીજા મિત્રો સાથે સેર કરજો

આવીજ ઉપયોગી માહિતીઓ દરરોજ તમારા વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો અને અમારા ગુજરાત માહિતી ગ્રુપ માં જોડાઓ

વોટ્સએપ

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply