You are currently viewing 44 રૂપિયાની EMI પર ખરીદો સેમસંગનો 5G સ્માર્ટફોન

44 રૂપિયાની EMI પર ખરીદો સેમસંગનો 5G સ્માર્ટફોન

Samsung Company દ્વારા હાલમાંજ ભારતીય માર્કેટ માં બે નવા 5G સ્માર્ટ ફોન ને લોન્ચ કરવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન માં એક છે Samsung Galaxy A14 5G અને બીજો SamsungGalaxy A23 5G છે. આ બંને સ્માર્ટફોન સેમસંગની ઓફિશ્યિલ વેબસાઈટ https://www.samsung.com/  પર ઉપલબ્ધ છે.




સરકારે જ્યારથી 5G નેટવર્ક લોન્ચ કર્યું છે ત્યારથી લોકોમાં પણ આ 5G નેટવર્કને વાપરવાની ખુબજ આતુરતા છે. (તમને જણાવી દયે કે જો તમારે 5G નેટવર્ક નો ઉપયોગ કરવો હોઈ તો તમારી આગળ 5G નેટવર્ક સપોર્ટ કરી શકે તેવો સ્માર્ટફોન પણ હોવો જોએ.)  આ વાત ને ધ્યાને રાખીને દેશની અને વિદેશની જેટલી પણ સ્માર્ટફોન બનાવનાર કમ્પનીઓ છે તે હવે થી 5G નેટવર્ક સપોર્ટ કરી શકે તેવા સ્માર્ટ ફોન નું નિર્માણ કરવા લાગી છે.

આજે અમે આ લેખમાં તમને Samsung Company થોડાજ સમય પહેલા લોન્ચ કરવામાં આવેલ 5G સ્માર્ટ ફોન વિશેની માહિતી આપીશુ.

Samsung Company દ્વારા લોન્ચ કરવામાં આવેલા બે નવા 5g સ્માર્ટફોન ને સામાન્ય નાગરિક પણ ખરીદી શકે તે માટે સેમસંગ કંપનીએ તેમને માત્ર 44 રૂપિયા એટલે કે 1320 પ્રતિ મહિના ના સાદા EMI પર લોન્ચ કર્યા છે.

સેમસંગ કંપનીના વરિષ્ઠ નિર્દેશક અને માર્કેટિંગ વડા આદિત્ય બબ્બરે કહ્યું કે દેશના સામાન્ય નાગરિકો પણ 5G ઈન્ટરનેટ નો ઉપયોગ કરતા થાઈ જેથી તેઓ પોતાના વ્યવસાયમાં આગળ વધી શકે અને તેમને પણ દેશ અને દુનિયાની માહિતી ખુબજ ઝડપથી મળી રહે તેથી આ EMI નું ઓપ્શન બહાર પાડવામાં આવ્યું છે.

જો તમારે પણ 5 લાખ સુધીની લોન મેળવવી હોઈ એ પણ ઘરે બેઠા કોઈ પણ જાતના કાગળિયા કાર્ય વિના તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




https://bit.ly/3IQxmhv

Samsung Galaxy A14 5G

આ મોબાઈલની કિંમત 16,499 છે પરંતુ જો તમે sbi card થી ખરીદો છો તો તમને 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એટલે આ મોબાઈલની કિંમત 16,499-1500 = 14,999 રૂપિયા માં મળશે અને આના પર તમને EMI નું ઓપ્શન મળશે જેના દ્વારા તમે માસિક 1320 રૂપિયા આપીને આ ફોન ને ઘરે લાવી શકશો.

આ મોબાઈલ ના ફીચર જોવા હોઈ તો અહીં ક્લિક કરો 

Samsung Galaxy A23 5G

આ મોબાઈલની કિંમત 19,549 છે. આમ પણ તમને સારું એવું કેશબેક મળી ર્હે છે અને EMI નું ઓપ્શન તો ખરુજ

આ મોબાઈલ ના ફીચર જોવા હોઈ તો અહીં ક્લિક કરો.

આવીજ અવનવી માહિતી વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply