You are currently viewing SBIએ પોતાના કરોડો ગ્રાહકોને આપી મોટી ભેટ, 40,000નો લાભ આપી રહી છે બેંક

SBIએ પોતાના કરોડો ગ્રાહકોને આપી મોટી ભેટ, 40,000નો લાભ આપી રહી છે બેંક

SBI Bank:- SBI Bank ના ખાતા ધારકો માટે આવ્યા ખુબજ સારા સમાચાર છે. જો તમારું દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની SBI બેંકમાં ખાતું છે, તો SBI પોતાના ગ્રાહકોને હવે 40,088 રૂપિયાનો સીધો લાભ આપી રહી છે, જો તમે પણ આ લાભ મેળવવા માંગતા હોવ તો તમને જણાવી દઈએ કે આ લાભ માત્ર 31 માર્ચ સુધી જ મેળવી શકો છો.




તમને અહીં જણાવી દઈએ કે હાલ માં SBI Bank દ્વારા એફડી પર 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

3 અને 5 વર્ષમાં કેટલો નફો મળી શકે છે?

3 વર્ષે પાકતી મુદતવાળી એફડીની જો વાત કરીએ તો પહેલાં તમને 6.25 ટકાના દર નો લાભ મળતો તો જે હવે વધારીને 6.50 ટકા વ્યાજનો લાભ મળવા પાત્ર રહશે. આ વ્યાજ દર 15 ફેબ્રુઆરીથી જ લાગુ થઈ ગયા છે.

1 વર્ષમાં કેટલો નફો મળી શકે છે? 

જો તમે 2 કરોડ રૂપિયાથી પણ ઓછી ડિપોઝીટ કરવો છો તો તમને તેના પર 25 બેસિસ પોઈન્ટનો વધારો જોવા મળે છે. અને SBIની પહેલા 1 વર્ષની મેચ્યોરિટી FD પર તમને 6.75% નો લાભ મળી શકે છે. હવેથી તેના પર 0.05 ટકાનો વધારો થયો છે, ત્યારબાદ તમને 6.80 ટકાનો સીધોજ નફો મળી મળશે. પહેલા 2 વર્ષની જો તમે FD કરવો છો તો તેના પર 6.75 ટકા વ્યાજ મળતું હતું જે હવે થી 7 ટકા જેટલું વ્યાજનો લાભ મળશે.

એક્સ્ટ્રા રૂ. 40,088 મળી શકે છે.

SBI દ્વારા બહાર પાડવામાં આવેલી આ યોજના પર વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. જો તમે 5 લાખ સુધી ના રૂપિયા જમા કરો છો, તો તમને મેચ્યોરિટીબાદ 5,40,088 રૂપિયા મળી જશે. એટલે કે તમને 40,088 નો સીધોજ લાભ મળી જશે.

આ લેખ Zee 24 Kalak દ્વારા રજુ કરવામાં આવ્યો છે. જો તમારે આ યોજના વિશે ની વધુ માહિતી મેળવવી હોય તો તમે નીચે આપેલ અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરશો અટલ SBI ની ઓફિશ્યિલ વેબસાઈટ પર પોહચી જશો.




અહીં ક્લિક કરો.

આ સિવાય તમે તમારી નજીક ની SBI ની શાખા પર જઈને રૂબરૂ પણ આ યોજના વિશે જાણકારી મેળવી શકો છો.

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




> http://bit.ly/3IylQqL

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply