SBI Hikes Landing Rate : જો તમે પણ લોન લેવાનું વિચારતા હોવ તો સાવચેત રહોજ. ભારતની સૌથી મોટામાં મોટી સરકારી (SBI) દ્વારા પોતાના બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ (BPLR) માં વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય પણ બેંકે દ્વારા પોતાના બેઝ રેટમાં પણ ખાસો એવો વધારો કરવામાં આવ્યો છે.
બેંકે આ વ્યાજ દરોને પ્રમાણભૂત ગણીને જ ગ્રાહકોને લોન આપશે. એટલે કે હવે થી ગ્રાહકોને માટે લોન લેવીએ ખુબજ મોંઘી બની જશે અને જો લોન લેવી હશે તો વધુ પડતું EMI પણ ચૂકવવું પડશે. વધેલા આ નવા વ્યાજ દરો. એ 15 માર્ચથી લાગુ થઇ રહ્યા છે.
SBI દ્વારા લોનના વ્યાજ દરમાં વધારો કર્યો
SBI દ્વારા પોતાના BPLR રેટ વધારાની સાથે સાથે બેંકે બેઝ રેટમાં પણ વધારો ઝીક્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેંક દ્વારા BPLR દરમાં 70 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવેથી આ દર 14.15% થી વધારીને 14.85% કરવામાં આવ્યો છે.
આ સિવાય બેંક દ્વારા તેનો બેઝ રેટમાં પણ ખાસો એવો વધારો કર્યો છે જેમાં 9.40% થી વધારીને 10.10% નો કરવામાં આવ્યો છે.
આ સમાચાર લોક પત્રિકા માંથી લેવામાં આવ્યા છે જેની સૌ લોકોએ જાણ લેવી.
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
ખાસ નોંધ: અમે વિવિધ પોર્ટલ ના માધ્યમ થી માહિતી એકત્રિત કરીને આપની સમક્ષ લાવતા હોઈએ છીએ. આ માહિતી આપવાનો અમારો એક માત્ર ઉદેશ્ય છે કે લોકોને ઘરે બેઠા દેશ અને દુનિયાની બધીજ જાણકારી મળી રહે. જે કાઈ પણ માહિતી sarkarisahayyojana.com પર લખવામાં આવે છે તે બીજા પોર્ટલ માંથી લેવામાં આવતી હોઈ છે આથી અમે કોઈ પણ જવાબદારી લેતા નથી. જો તમારે તે માહિતી વિશે વધુ જાણવું અથવા કોઈ પણ વસ્તુ લેવી હોઈ તો તેની ઓફિશ્યિલ વેબસાઇટ અથવા રૂબરૂ મુલાકાત લઈને પછીજ કોઈ પણ નિર્ણય લેવો.