Ambalal Patel Forecast:- અત્યાર સુધી અંબાલાલ પટેલે જેટલી પણ આગાહીઓ કરી તે બધીજ સત્ય સાબિત થઇ રહી છે, હાલ માં આપણે સૌ કોઈ જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં એક પછી એક માવઠું પડી રહ્યું છે, આ માવઠાને લીધે સૌથી વધુ ખેડૂતો પરેશાન છે, ત્યાર થઇ ગએલા પાક પર માવઠાનો કાળો કહેર વરસી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા માર્ચ મહિનાના અંતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
સાપ કરડવાની અંબાલાલની આગાહી, છેક વિદેશમાં ચર્ચા થવા લાગી, હવામાન નિષ્ણાતે આ અંગે કર્યો મોટો ખુલાસો જાણો અહીં ક્લિક કરીને
આની સાથે સાથે જ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે તો છેક જૂન મહિના સુધી માવઠું પોતાનો કાળો કહેર વરસાવી શકે તેવી આગાહી વ્યક્ત કરી છે. આની સાથે તેઓએ એક બીજી પણ ઘાતક આગાહી કરતા કહ્યું કે સર્પદંશ ની (સાપ કરડવાની) ઘટનાઓ પણ બની શકે છે. (ખાસ નોંધ:- આ લેખ અમે બીજી વેબસાઈટ પર થી લીધો છે જેની સૌ લોકોએ જાણ લેવી આ આગાહી માટે અમે કોઈ પણ જવાબદારી લેતા નથી)
ભંયકર અનરાધાર, ધોધમાર, મેઘ તાંડવ, ઘોડા પૂર, ભુક્કા કાઢે તેવા વાવાઝોડા સાથે વરસાદની આગાહી જાણો અહીં ક્લિક કરીને
એપ્રિલમા આ તારીખથી આંધી, વંટોળ અને ભારે પવન સાથે વરસાદ, આંબલાલ પટેલ ની આગાહી જાણો અહીં ક્લિક કરીને
આ સિવાય 17મી જૂન પછી ભારે આંધી વંટોળ સાથે વરસાદ અનેક વિસ્તારોમાં પડી શકે છે. 17મી જૂન પછી અનેક વિસ્તારોમાં સાપનો ઉપદ્રવ સાથે સાથે સાપ કરડવાના બનાવોમાં પણ વધારો થઇ શકે છે.
તેઓએ આગાહી કરતા એ પણ જણાવ્યું કે 3 થી 8 એપ્રિલ સુધી ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. અને વાદળછાયું વાતારણ પણ રહી શકે છે. 8 થી 14 એપ્રિલ દરમિયાન આંધી અને વંટોળ સાથે કમોસમી વરસાદની સાથે સાથે કરા પણ પડી શકે છે. જેથી ખાસ ખેડૂતોએ સાવધાન રહેવું.
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.