You are currently viewing ઢગલો કમાણી કરાવશે આ વ્યવસાય, એ પણ ખુબજ ઓછા રોકાણમાં

ઢગલો કમાણી કરાવશે આ વ્યવસાય, એ પણ ખુબજ ઓછા રોકાણમાં

Snack Maufacturing Business:- આજના સમયમાં ઘણા બધા લોકો પોતાનો વેપાર શરૂ કરવાનું વિચારતા હોય છે. પરંતુ તેઓ પાસે કોઈ સારો એવો બિઝનેસ આઈડિયા હોતો નથી. અને આની સાથે સાથે જ મોટાભાગના લોકો પાસે બિઝનેસને શરૂ કરવા માટે એટલું બધું મૂડી રોકાણ પણ હોતું નથી, તો આજે અમે આ લેખ માં તમને એવા વ્યવસાય વિશે માહિતી આપીશું જેમાં તમને ખુબજ સારી એવી કમાણી પણ થશે અને એ પણ સાવ ઓછા રોકાણ માં તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.




આજે અમે જે વ્યવસાયની વાત કરવાના છીએ તે નાશ્તા કે નમકીન નો વ્યવસાય છે. આ વ્યવસાયની હાલમાં ખુબજ માંગ વધી રહી છે. અને માર્કેટમાં આજે નવા નવા નમકીન ના પ્રોડક્સ આવી રહ્યા છે અને લોકો પણ આ નમકીન ખાવાનું ખુબજ પસન્દ કરતા હોય છે. તેમાં પણ ખાસ કરીને નાના છોકરાઓને તો નમકીન અતિ પ્રિય હોય છે.

જો તમે આ નમકીન નો વ્યવસાય કરો છો તો તમને ખુબજ સારા એવા ગ્રાહકો મળી જશે. આ વ્યસાયમાં સૌથી મહત્વનું હોય છે નમકીન નો સ્વાદ, જો તમે એક વાર એવું સ્વાદિષ્ટ નમકીન બનાવી લીધું તો પછી તમારે બીજી કોઈ ચિંતા કરવાની રહતી નથી કારણ કે લોકો ને જો તમારા નમકીન નો સ્વાદ ગમી જશે તો તે વારંવાર તમારું નમકીન લેવા માટે આવશે. અને બીજા 4 લોકોને પણ કેસે એટલે માર્કેટિંગ પણ તે ગ્રાહક પોતેજ કરી દેશે બસ તમારે એક વાર એવો સ્વાદ ડેવલોપ કરવો પડશે.




Snack Maufacturing Business । કેવી રીતે શરુ કરવું

આ વ્યવસાય શરું કરવા માટે તમારે નાની દુકાનની જરૂર પડશે. અને સેવ મેકિંગ મશીન, ફ્રાયર મશીન, મિક્સિંગ મશીન, પેકેજિંગ અને વજન  કરવાનું મશીન વગેરેની જરૂર પડશે. અહીં અમે તમને જણાવી દઈએ કે આ વ્યવસાયને તમે ઘરે થી પણ શરુ કરી શકો છો.

અથવા જો તમારી પાસે થોડાક વધારે પૈસા હોય તો તમે ફેક્ટરી પણ શરુ કરી શકો છો આના માટે તમારે અનેક પ્રકારની સરકારી મંજૂરીઓની જરૂર પડશે. જેમ કે ફૂડ લાઈસન્સ, એમએસએમઈ રજિસ્ટ્રેશન અને જીએસટી રજિસ્ટ્રેશન જેવી તમામ જરૂરિયાતો પૂરી કરવાની રહશે.

આ સિવાય તમારે નમકીન બનાવવા માટે કાચા માલની પણ જરૂર પડશે. એટલે કે બેસન, ઓઈલ, મીઠું અને અન્ય મસાલા, મેદો, તેલ, અનેક પ્રકારની દાળ વગેરે બીજી અનેક વસ્તુઓની જરૂર પડશે.




આ વ્યવસાયમાં તમારે શરૂઆત ના દિવસોમાં થોડુંક ઓછું માર્જિન રાખવું પડશે જેથી બીજા વેપારીઓ ની તુલના માં તમારો માલ વધુ વેચાય.

આ વ્યવસાય માં કમાણી તો ધોમ છે, પણ આમા કોમ્પિટિશન પણ ખુબજ વધારે છે એટલે તમારે શરૂઆતના થોડાક વર્ષો સુધી ખુબજ મહેનત કરવી પડશે ત્યાર બાદ જો તમારા નામકીનનો સ્વાદ લોકોને ગમવા માંડશે તો પછી ધીમે ધીમે તમે આ ફિલ્ડ ના કિંગ પણ બની શકો છો.

ખાસ નોંધ:- આ લેખ તમને માહિતી આપવા ના ઉદેશ્યથી લખવામાં આવ્યો છે જો તમારે આ વ્યવસાય શરુ કરવો હોય તો કોઈ સારા એવા આ વ્યવસાયના એક્સપર્ટ પાસેથી સલાહ લઈને જ કરવો અમે કોઈ પણ જાતની જવાબદારી લેતા નથી.

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




> http://bit.ly/3IylQqL

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply