You are currently viewing હા મોજ હા…, તોડી નાખ્યો ક્રિકેટ ના ભગવાનનો વર્ષો જૂનો વર્લ્ડ રેકોર્ડ વિરાટ કોહલીએ, આટલા રન બનાવીને રચી દીધો ઇતિહાસ જુઓ અહીં ક્લિક કરીને

હા મોજ હા…, તોડી નાખ્યો ક્રિકેટ ના ભગવાનનો વર્ષો જૂનો વર્લ્ડ રેકોર્ડ વિરાટ કોહલીએ, આટલા રન બનાવીને રચી દીધો ઇતિહાસ જુઓ અહીં ક્લિક કરીને

Virat Kohli’s World Record:  એશિયા કપની સુપર-4 મેચમાં ભારતે 50 ઓવરમાં માત્ર બે વિકેટના નુકસાન પર 356 રન બનાવ્યા અને પાકિસ્તાનને જીતવા માટે 357 રનનો ટાર્ગેટ આપ્યો. વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેની મેચમાં માત્ર 94 બોલમાં 3 છગ્ગા અને 9 ચોગ્ગાની મદદથી વનડે ક્રિકેટમાં પોતાની 47મી સદી ફટકારી હતી. વિરાટ કોહલી 94 બોલમાં 122 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. આ સાથે જ આ મહત્વપૂર્ણ મેચમાં વિરાટ કોહલીએ વર્લ્ડ રેકોર્ડ બનાવીને ફરી એકવાર સાબિત કરી દીધું કે ક્રિકેટની દુનિયામાં કોહલી જ રાજા છે.

પાકિસ્તાન સામેની આ મેચમાં વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 13000 રન બનાવવાનો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો. સચિન તેંડુલકરે કુલ 321 ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. આ રીતે પાકિસ્તાન સામેની પ્રેશર મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારીને અને પોતાના 13000 રન પૂરા કરીને ક્રિકેટની દુનિયામાં નવો ઈતિહાસ રચ્યો છે.

આ પણ જુઓ:- LIC ની આ યોજના બનાવી દેશે તમને પણ લખપતિ, માત્ર 2000 ના રોકાણ પર મળશે 43 લાખ નું રિટર્ન જુઓ અહીં ક્લિક કરીને

તૂટવાના આરે સચિનનો વધુ એક રેકોર્ડઃ

આ સિવાય વિરાટ કોહલીએ આજે ​​વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની 47મી સદી ફટકારી હતી. હવે વિરાટ સચિન તેંડુલકરના 49 ODI સદીના રેકોર્ડથી માત્ર બે સદી દૂર છે. નોંધનીય છે કે એશિયા કપની સુપર-4 મેચમાં ભારતે 50 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 356 રન બનાવ્યા હતા. પાકિસ્તાનને જીતવા માટે 357 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 56 રન, શુભમન ગિલે 58 રન, જ્યારે વિરાટ કોહલીએ 122 રન અને કેએલ રાહુલે 111 રન બનાવ્યા હતા. જ્યારે આ મેચમાં 9 વધારાના રન બનાવ્યા હતા.

ODI ક્રિકેટમાં 13000 રન કોણે કેટલી ઇનિંગ્સમાં પૂરા કર્યા?

ખેલાડીઓની ટીમ ઇનિંગ્સ

  • વિરાટ કોહલી ભારત 267
  • સચિન તેંડુલકર ભારત 321
  • રિકી પોન્ટિંગ ઓસ્ટ્રેલિયા 341
  • કુમાર સંગાકારા શ્રીલંકા 363
  • સનથ જયસૂર્યા શ્રીલંકા 416

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply