સુવિચાર:- નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે. આ પોસ્ટની અંદર અમે ગુજરાતીમાં અમુક પ્રેરક અવતરણો (success quotes in gujarati) શેર કરવાના છીએ. જો આપણે જીવનમાં સફળ થવું હોય તો હંમેશા પ્રેરિત રહેવું ખૂબ જ જરૂરી છે. positive motivational quotes in gujarati તમને હંમેશા પ્રેરિત અને જુસ્સામાં રહેવા માટે મદદ કરી શકે છે.
આજના સુવિચારો:-
1) હંમેશા સફળતા ના રસ્તાઓ પર તડકો જ તમને કામ આવશે,જો તમે છાંયડો મેળવવા જશો તો કદાચ અટકી જશો.
2) જો મહેનત એક આદત બની જાય તો સફળતા એક મુકદ્દર બની જાય
3) જ્યારે પણ તમને તક મળે ત્યારે તૈયાર રહેજો કેમ કે જ્યારે તક અને તૈયારી સાથે મળે છે ત્યારે જ ભાગ્ય બને છે.
4) સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે, જ્યારે નિષ્ફળતા દુનિયાનો પરિચય તમને કરાવે છે.
5) માણસે સફળ થવા માટે પોતાની જાત પર વિશ્વાસ કરવો ખુબજ જરૂરી છે.
આ સુવિચાર ને તમારા મિત્રો સાથે શેર કરવા વિંનતી.
આવાજ સુવિચારો દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.