You are currently viewing ઉનાળાની સીઝનમાં શેરડીનો રસ પિતા પહેલા આટલું જાણી લો નહીતો થશે મોટું નુકશાન

ઉનાળાની સીઝનમાં શેરડીનો રસ પિતા પહેલા આટલું જાણી લો નહીતો થશે મોટું નુકશાન

ભારતમાં હિન્દુ ધર્મમાં સૂર્યને દેવનું સ્થાન આપવામાં આવ્યું છે. સૂર્યનો તાપ આમ તો માણસનેમીઠો લાગે છે પણ, શિયાળાની ઋતુમાં. એપ્રિલ-મે-જૂનનોતડકો આકરોહોવાથીજાણે શરીરને બાળેછે.ધગધગતી ગરમીમાં કોને શરીરને ઠંડક આપતો શેરડીનોરસ પીવો ન ગમે ? તેમજ ઠંડકનીસાથે તમે તમારા શરીરને તાજગી આપતો શેરડીના રસનો ગ્લાસ પણ આરોગ્યરૂપ ગણાય છે.




શેરડીના કુલ 36 પ્રકાર છે અને તેમાં સૌથી મહત્વની વાત શેરડીમાંચરબી હોતી નથી ! શેરડીમાં કે તેના રસમાંઝીરો કોલેસ્ટ્રોલ, ફાઇબર અને પ્રોટીન હોય છે. પરંતુ, જો તેમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્નઆટલી વસ્તુ ખુબજ ભરપૂર છે. શેરડીમાંખાંડનું પ્રમાણ ખૂબ જ ઊંચું હોય છે.

શેરડી શરીરની હેલ્થ માટે ખુબજ સારી પ્રોડક્ટ છે. તે તમારાશરીરમાં એનર્જીલેવલમાં ખુબજ વધારો કરે છે. અને લિવરનીકામગીરી પણસુધારે છે,શેરડી કેન્સર સામે લડવામાં ખુબજ મદદ કરે છે,શેરડીનોપાચનમાંખુબજ મદદ કરે છે,શેરડીનો રસ કિડનીની તંદુરસ્તી પણ ખુબજજાળવે છે અનેમોઢા પરના ખીલને પણ મટાડે છે. જોકે, શેરડીના રસનાગેરફાયદા પણ છે. અમે તમનેશેરડીના રસના ઓછા જાણીતા ગેરફાયદાઓવિશે પણ જાણકારી આપશું.




  • કેલરી નું ખુબજ ઊંચું પ્રમાણ

શેરડીમાંકે તેના રસમાં ખુબજ ઊંચા પ્રમાણમાં કેલરી હોય છે. એક શેરડીના રસમાં કુલ270 કેલરીએટલેકે આશરે 100 ગ્રામ ખાંડ એક સાથે માં હોય છે.એના માટે જડૉક્ટરો દરરોજ માત્ર એક જ ગ્લાસ શેરડીનો રસ પીવાની સલાહ પણ આપે છે.

  • માત્ર 20 મિનિટમાં રસ ઝેર બની જાય

શેરડીનોછે એ ખૂબ જ ટૂંકસમયાંબગડી જાય છે અને શેરડીનોરસઝડપથી ઝેરી અને અખાદ્ય પણ બની શકે છે.શેરડીનો રસ માત્ર 20 મિનિટ સુધી જ પીવાલાયકછે. તેમજ 20 મીનિટથી વધુ રાખવાથી શેરડી ઓક્સિડાઇઝપણ થાય છે.શરીર માટે તે અત્યંત ખરાબ બની શકે છે. શેરડીનો રસ ઓક્સિડેશન ઝેરની જેમ જ કાર્ય કરે છેપેટની વિવિધ સમસ્યાઓને પણ તે આમંત્રણ આપે છે અમે એવીજ સલાહ આપીએ છીએકેહંમેશા તાજો બનાવેલો શેરડીનો રસ જ પીવાનો આગ્રહ રાખવોછે !




  • ચક્કર આવવાતેમજ માથું ફરવું, અનિદ્રા

શેરડીના રસમાં પોલિકોસેનોલતત્વ હોવાનુંમાનવામાં આવે છે. આસંયોજન છે એ શરીરમાં હળવી સ્વાસ્થ્ય અનેસમસ્યાઓનુંકારણ પણ બની શકે છે. જો તમે વધારે પડતો રસ પીધો હોય તો ચક્કર આવવા, માથું ફરવું, અનિદ્રા અને ઝાડાઆટલી વસ્તુ થઈ શકે છે.

  • લોહી પાતળું થાય :-

શેરડીમાં રહેલા પોલિકોસેનોલ તમારા લોહીનેખુબજ પાતળું બનાવી શકે છે.શેરડીનો રસ લોહીને ગંઠાઈ જવાથી પણ અટકાવે છે.શરીરમાંથી વધુ પડતું રક્તસ્ત્રાવખુબજ થાય છે. જો તમે તમારા શરીરનુંલોહી પાતળું કરવાની દવા લેતા હોવ તો તમે શેરડીનારસનું સેવન કરવું ખુબજ હિતાવહ નથી.

  • ઈન્ફેક્શનનું જોખમ :-

તમે શેરડીનાવેચનારાઓ કે રસ કાઢનારાઓ પણ ઘણીવાર શેરડીને સાફ કરતા કેધોતા પણ નથી.જ્યારેસ્ટોલનીઆસપાસની જગ્યામાં ખૂબ જ ગંદકી હોય છે. અને રસ કાઢવાના મશીનનીઆસપાસ ખુબજ માખી બણબણ કરેછે.સુદ્ધશેરડીના રસ ને તેમજબિનઆરોગ્યપ્રદ પ્રક્રિયા રસનેઅનહાઈજેનિક બનાવી શકે છે. તમે રસનાગ્લાસમાંજંતુનાશકો અને બેક્ટેરિયા પણ સામેલ હોઈશકે છે.અનેતેમનામિશ્રણ તમને ખૂબ જ ઝડપથી બીમાર પણ કરી શકે છે

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply