You are currently viewing Surat BRTS Bus Stop Fire | સુરતમાં BRTS બસ સ્ટોપની કેબિનમાં લાગી ભીષણ આગ

Surat BRTS Bus Stop Fire | સુરતમાં BRTS બસ સ્ટોપની કેબિનમાં લાગી ભીષણ આગ

Surat BRTS Bus Stop Fire | Surat News | Surat BRTS Bus Stop | Surat Todays News | Surat Breaking News

જયારે શિયાળાની વિદાયની સાથે જ આગના બનાવોમાં ખુબજ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત શહેર મહાનગરપાલિકા સંચાલિત એવી સિટી લિંક અંતર્ગત જ બીઆરટીએસ બસનો સ્ટોપ ઉધના લક્ષ્મીનારાયણના નગર ખાતે કાર્યરત છે.




અહીં જેમાં એકાએક Surat BRTS Bus Stop બીઆરટીએસ બસના સ્ટેન્ડના કેબિનમાં આગ લાગતા આ બસ સ્ટનમાં અફરાતરફી ફેલાઈ હતી. અહીં જોત જો,તામાં આગેને વિકરાળ ખુબ મોટું સ્વરૂપ ધારણ કરી લઈને સમગ્ર બીઆરટીએસ સ્ટેશનને લપેટમાં લઈ જ લીધું હતું.

ઘટના સ્થળે ફાયરબ્રિગેડે સમય સર પહોંચીને લાક્ષાગૃહના સ્વરૂપમાં નજીકમાં ફેલાયેલા બસ સ્ટેશનની આગ પર પાણીનો ખુબ મારો ચલાવી અને આગને કાબૂ મેળવી હતો.




This Video Credit :- Tv9 Gujarati Youtube Channel

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




>> http://bit.ly/3IylQqL

Surat BRTS Bus Stop માં આગ લાગતા ભયનો માહોલ

જયારે સુરતના ઉધના દરવાજાના  વિસ્તારમાં લક્ષ્મીનારાયણ બીઆરટીએસ બસ સ્ટોપ આવેલું છે જેના ઉપર ભયંકર આગ લાગી હતી. આ આગ એટલી વિસળ હતી કે, તેની આસપાસના લોકોમાં ડરનો મોટો એવો માહોલ જોવા મળ્યો હતો. જયારે ગણતરીના અમુક મિનિટોમાં જ બીઆરટીએસ પર ફરજ બજાવતા હિમતવાન વોચમેન તેમજ અન્ય ત્યાંના કર્મચારીઓ સમજી શકે તે પહેલા જ આ સુરતનું આખેઆખું બસ સ્ટેન્ડ આગે ઝપેટમાં લઈ લીધુ હતું.

આ બસ સ્ટેન્ડમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા

Surat BRTS Bus Stop બીઆરટીએસ ના આ બસ સ્ટેશનમાં આગ એટલી વિકરાળ હતી કે તે ત્રણ કિલોમીટર દૂર સુધી ધુમાડાના ખાલી ગોટેગોટા દેખાયા હતા. અને આ ખૂબ જ વ્યસ્ત વિસ્તાર હોવાને કારણે ત્યાં આગ લાગતા આસપાસથી વાહનો પસાર થતા પણ બંધ થયા હતા. તેને કારણે ટ્રાફિકની સમસ્યા પણ મોટા પ્રમાણમાં ઊભી થઈ ગઈ હતી.અને આગ એટલી પ્રચંડ હતી કે,તેની નજીકથી પસાર થવું પણ ખુબ મુશ્કેલ બન્યું હતું. અને સુરત ફાયર વિભાગ દ્વારા પણ આગ ઉપર ખુબજ ઝડપી કાબુ મેળવાયો હતો.

બસ સ્ટેન્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા

અહીં આવેલા ફાયર વિભાગના ઓફિસર સર હિતેશ પાટીલે જણાવ્યું હતું કે ઉધના નજીકના વિસ્તારના બીઆરટીએસ બસ સ્ટેશનમાં ભીષણ આગ લાગવાનો કોલ અમને મળતા અમે તરતજ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. અને માન દરવાજા અને ભેસ્તાન ફાયર સ્ટેશનની ગાડીઓ દ્વારા અમે આગ ઉપર કાબુ મેળવવાનો ખુબ સારો પ્રયાસ કરાયો હતો. અને આગ લાગવાનું કારણ લગભગ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ લાગી રહ્યું છે.




અને Surat BRTS Bus Stop બીઆરટીએસ બસ ના સ્ટોપ ઉપર તેના માર્ગદર્શન માટે જે ટીવી ઉપર લગાડવામાં આવતી હોય છે. તે સહિતની બધી ફાઇબરની વસ્તુઓ હોવાને કારણે અહીં ઝડપથી આગ પ્રસરી ગઈ હતી. અને જોત જોતા આગે આખી કેબીનને આગની લપેટમાં જડપથી લઈ લીધી હતી.અને આગ લાગવાને કારણે અહીં કોઈ સ્ટેશન ઉપર ઊભું ન હતું અહીં જે કંઈક લોકો હતા તે પણ ત્યાંથી દૂર જતા રહ્યા હોવાનું જાણવા પણ મળ્યું હતું અને સમગ્ર ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી.

શોર્ટ સર્કિટના કારણે બસ સ્ટેન્ડમાં આગ લાગી: સિટી લીંકના કોર્ડીનેટર

જયારે સિટી લીંકના કોર્ડીનેટર મેહુલ પટેલ દ્વારા પણ માહિતી આપવામાં આવી કે,અહીં  બીઆરટીએસ બસ પર સ્ટોપમાં લાગેલી આગ પાછળનું એ કારણ શોર્ટ સર્કિટ જ છે. જ્યારે અહીં આ ઘટના બની હતી.

ત્યારે માત્ર Surat BRTS Bus Stop બીઆરટીએસ ના સ્ટોપ ઉપર સ્ટાફના લોકો જ બસટોપ ઉપર ત્યાં હાજર હતા. અને એક પણ મુસાફર ત્યાં ઘટના સ્થળ ઉપર જ હાજર ન હતો. ત્યારે ધુમાડો વધુ નીકળવા પાછળનું એક કારણ ત્યાંની બીઆરટીએસ બસ સ્ટોપ ઉપર લાગેલી આગ ફાઇબરની પટ્ટીઓ અને વરસાદ સમયે ત્યાં પ્લાસ્ટિકની જે સીટ મૂકવામાં આવી હતી.

તેને કારણે આખું બસ સ્ટેન્ડ એ પ્રમાણ વધુ દેખાયું હતું. અને સ્ટ્રકચરને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચ્યું નથી.

આવીજ માહિતી વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply