સુવિચાર:- નમસ્કાર મિત્રો, આજે અમે આપના માટે સ્વામી વિવેકાનંદના સુવિચાર લઈને આવ્યા છીએ.
આજના સુવિચારો:-
1) જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી ભગવાન પણ તમારા પર વિશ્વાસ નહીં કરી શકે.
2) જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી શીખો, અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે.
3) જીવન ને સાર્થક કરવું હોય તો સમય ને સાચવો, સમય ની કિંમત કરો અને આળસ ને દૂર કરો.
4) જેવુ તમે વિચારશો તેવા તમે બની જશો. પોતાને નિર્બળ માનશો તો નિર્બળ બનશો અને સબળ માનશો તો સબળ બનશો.
5) જે સમયે જે કામનો સંકલ્પ કરો તે કામને તે જ સમયે પૂર્ણ કરો નહિ તો લોકો તમારા પર વિશ્વાસ નહીં કરે.
આ સુવિચાર ને તમારા મિત્રો સાથે શેર કરવા વિંનતી.
આવાજ સુવિચારો દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.